gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફથી ચિંતા : સ્ટાર્ટઅપ્સ દ્વારા IPO યોજનાઓ પર પુનર્વિચાર કરવા દબાણ | Tariff concerns: Startups fo…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in Business
0 0
0
ટેરિફથી ચિંતા : સ્ટાર્ટઅપ્સ દ્વારા IPO યોજનાઓ પર પુનર્વિચાર કરવા દબાણ | Tariff concerns: Startups fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : યુ.એસ.માં સંભવિત આર્થિક મંદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ દરખાસ્તોથી સર્જાયેલ વેપાર તણાવ ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સને તેમની આઈપીઓ યોજનાઓ પર પુનર્વિચાર કરવા દબાણ કરી રહ્યા છે. બજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે રોકાણકારોની રુચિ ઘટી છે, જેના કારણે ઘણી કંપનીઓ તેમના લિસ્ટિંગને સ્થગિત કરવાનું વિચારી રહી છે.

યુએસ ટેરિફ માત્ર વેપાર જ નહીં પરંતુ વૈશ્વિક સંબંધો અને કંપનીઓની ભાવિ યોજનાઓ પર પણ અસર કરે છે. જ્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આઈપીઓ સિઝન નબળી રહેશે. પરંતુ દિવાળી પછી પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.

એક અહેવાલ મુજબ, લગભગ ૩૦ સ્ટાર્ટઅપ્સ- લગભગ ૧૦૦ બિલિયન ડોલરના સંયુક્ત મૂલ્ય સાથે ૨૦૨૭ સુધીમાં શેરબજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આમાં ફ્લિપકાર્ટ, ફોનપે, લેન્સકાર્ટ, રેઝરપે, ઝેટવર્ક, મીશો અને એથર એનર્જી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

જો કે, વર્તમાન બજારની સ્થિતિએ આમાંની ઘણી કંપનીઓના પ્લાનમાં ફેરફાર કર્યો છે.  એથર એનર્જીએ આ મહિનાના અંતમાં આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે આઈપીઓ તેના આઈપીઓનું કદ ૪૦૦ મિલિયન ડોલરથી ઘટાડીને ૩૫૦ મિલિયન ડોલર કરવાનું વિચારી રહી છે.

લિસ્ટેડ કંપનીઓ ટેરિફને કારણે નુકસાન સહન કરી રહી છે અને તે જ અસર સ્ટાર્ટઅપ પર પણ જોવા મળશે. આનાથી તેમના મૂલ્યાંકન અને આઈપીઓના ભાવને અસર થઈ શકે છે. ટેરિફને કારણે ભારતમાં ખાસ કરીને જાહેર બજારોમાં વિદેશી રોકાણમાં ઘટાડો થયો છે. જે કંપનીઓની આવકનો મોટો હિસ્સો વિદેશથી આવે છે અથવા જે વૈશ્વિક સપ્લાય ચેન પર નિર્ભર છે તેઓને વધુ ફટકો પડી શકે છે.

ભારતમાં ૩૦ નવી ટેક કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય હાલમાં ૧૧૦ બિલિયન ડોલરથી વધુ છે. તેમનું માર્કેટ કેપ ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. તેનું કારણ કંપનીઓ આઈપીઓ માટે તૈયારી કરી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
ઉર્દૂ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો : સુપ્રીમ | Urdu language was born in India …

ઉર્દૂ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો : સુપ્રીમ | Urdu language was born in India ...

ટેરિફને કારણે  દેશના અર્થતંત્રને 2025, 2026માં નુકસાનનો સામનો કરવો પડશે

ટેરિફને કારણે દેશના અર્થતંત્રને 2025, 2026માં નુકસાનનો સામનો કરવો પડશે

વક્ફના નામે હિંસા સ્વીકાર્ય નહીં : સુપ્રીમ કાયદા અંગે આજે વચગાળાના આદેશની શક્યતા | Violence in the n…

વક્ફના નામે હિંસા સ્વીકાર્ય નહીં : સુપ્રીમ કાયદા અંગે આજે વચગાળાના આદેશની શક્યતા | Violence in the n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

1 month ago
‘માખણચોર’ નહોતા ભગવાન કૃષ્ણ, આ ટેગ હટાવવા માટે અભિયાન ચલાવશે મધ્યપ્રદેશ સરકાર | Madhya Pradesh Govt …

‘માખણચોર’ નહોતા ભગવાન કૃષ્ણ, આ ટેગ હટાવવા માટે અભિયાન ચલાવશે મધ્યપ્રદેશ સરકાર | Madhya Pradesh Govt …

7 months ago
વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

5 months ago
એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News