gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક અડાલજ કોબા માર્ગ ઉપર

આઇસર બગડતા સામાન લેવા માટે આવ્યા અને પરત ફરતા સમયે અકસ્માત નડયો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક અડાલજ-કોબા રોડ પર અંબાપુર ગામ પાસે એક
અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન હંકારીને એક આધેડને અડફેટે લેતા તેમનું મોત
નીપજ્યું છે. આ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.
અડાલજ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે
ત્યારે શહેર નજીક અડાલજ કોબા માર્ગ ઉપર અંબાપુર પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં
આધેડનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા
સુનીલભાઈ ગોકાભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે
, ગત શનિવારના રોજ તેમના પિતા ગોકાભાઈ સોમાભાઈ ભરવાડ તેમની
આઈસર ગાડી લઈને અમદાવાદથી ખોડીયાળ આઈ.સી.ડી. ખાતે માલ ખાલી કરવા જઈ રહ્યા હતા.
રસ્તામાં એપોલો સર્કલ પાસે તેમની ગાડી બગડતા ગાડીનો સામાન લેવા માટે અંબાપુર ગામ
ખાતેના ગેરેજમાં ગયા હતા. બપોરના આશરે પોણા ચાર વાગ્યાના સુમારે તેમણે ફોન કરીને
જણાવ્યું હતું કે સામાન મળી ગયો છે અને પરત ગાડી પાસે જઈ રહ્યા છે. જોકે ત્યારબાદ
તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. દરમિયાનમાં સાંજના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી
પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે
, અંબાપુર પાસે અકસ્માત થતા ગોકાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
સારવાર માટે લાવવામાં આવ્યા છે. પરિવાર હોસ્પિટલ પહોંચતા જાણવા મળ્યું હતું કે
, માથાના અને
શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું
હતું. જેથી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરીને તેની
શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો | Kudasan spa manager absconds with …

કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો | Kudasan spa manager absconds with ...

દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો | SC orders in…

દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો | SC orders in...

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

7 months ago
વેપારીને હનીટ્રેપમાં ફસાવી,નકલી પોલીસે ૩૦ લાખની ખંડણી માંગી ૩ લાખ પડાવ્યા | Chiechioch won Facebook …

વેપારીને હનીટ્રેપમાં ફસાવી,નકલી પોલીસે ૩૦ લાખની ખંડણી માંગી ૩ લાખ પડાવ્યા | Chiechioch won Facebook …

7 months ago
જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s…

જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s…

5 months ago
ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …

ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News