gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…
0
VIEWS
Share on FacebookShare on Twitter

European Union Wants India to Remove Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા બાદ ‘ટ્રેડ વોર’નું સંકટ વધી ગયું છે. આ દરમિયાન યુરોપીય યુનિયન ઇચ્છે છે કે, ભારત લાંબા સમયથી પડતર ટ્રેડ કરારના ભાગ રૂપે કારની આયાત પરના ટેરિફને દૂર કરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે તેમની વાતચીતને અંતિમ રુપ આપવા માટે પ્રસ્તાવને વધુ સરળ બનાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: ચીન ઝૂકશે નહીં, વળતો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી મુદ્દે ડ્રેગન અડગ

એક રિપોર્ટ પ્રમાણે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત ટેરિફને 100 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા તૈયાર છે. આવું ત્યારે થાય જ્યારે ઇન્ડસ્ટ્રીઝ આ વાતનું લોબિંગ કરી રહ્યો છે કે ભારતે લઘુત્તમ 30 ટકા ટેરિફ જાળવી રાખવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓની સુરક્ષા માટે આગામી ચાર વર્ષ સુધી ઈલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યુટીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં.

ઈલેક્ટ્રિક વાહનો સહિત કાર પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાની માંગ

યુરોપીય સંઘ (EU) દ્વારા કારની આયાત પર ટેરિફ સમાપ્ત કરવાની માંગ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે થોડા સમય પહેલાં જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોના ભાગ રૂપે ઈલેક્ટ્રિક વાહનો સહિત કાર પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાની માંગ કરી હતી, જેથી સ્થાનિક કાર ઉત્પાદકો પર દબાણ વધી ગયું હતું. ટેરિફને લઈને હવે ભારતની પણ સમસ્યા વધી છે.

આ કારો થઈ શકે છે સસ્તી

ટેરિફમાં ઘટાડો થવાથી વોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને બીએમડબ્લ્યુ જેવા યુરોપિયન કાર ઉત્પાદકો માટે એક મોટી જીત હશે, જેથી ભારતમાં તેમનો વિસ્તાર વધશે. આ ઈલોન મસ્કની ટેસ્લા માટે પણ જીત હોઈ શકે છે, જે આ વર્ષે ભારતમાં આયાતી ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ શરુ કરશે. જો સરકાર ટેરિફ ઘટાડવાનો નિર્ણય લે છે, તો ભારતમાં આ કારોની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.

ઉદ્યોગ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે ‘યુરોપીય સંઘે વધુ સારા સોદા માટે વિનંતી કરી છે અને ભારત પણ વધુ સારી ઓફર કરવા ઇચ્છે છે.’ આ ઉપરાંત ભારતના વાણિજ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે એક બેઠકમાં મોટા ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ અને ઓટો ઉદ્યોગના પ્રતિનિધિઓને EUની માંગણીઓ અને ભારતના વલણ અંગે જાણકારી આપી હતી.

ભારત 4 મિલિયન યુનિટનું બજાર છે

ભારતનું 4 મિલિયન યુનિટ પ્રતિ વર્ષ કાર બજાર વિશ્વભરમાં સૌથી મોટું છે અને સ્થાનિક કાર ઉત્પાદકોએ દલીલ કરી છે કે, ટેરિફમાં તીવ્ર ઘટાડાથી આયાત સસ્તી થતાં સ્થાનિક ઉત્પાદનમાં રોકાણને ખત્મ થઈ જશે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓએ ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો પર આયાત જકાત ઘટાડવા સામે લોબિંગ કર્યું છે.  તેમનું કહેવું છે કે, તેનાથી એવા ક્ષેત્રને નુકસાન થશે જેમાં તેમણે મોટું રોકાણ કર્યું છે અને વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો

જો કે, હજુ એ વાત સ્પષ્ટ નથી કે, ભારતે EU સમક્ષ 10 ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે કે નહીં, પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક વેપાર યુદ્ધના ભય અને ટ્રમ્પના મોટા ટેરિફ વધારાને કારણે મંદીની અસરને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વચ્ચે  વાટાઘાટોને સ્થાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

March 25, 2026
મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…
INDIA

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

March 25, 2026
મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
Next Post
સેન્સેક્સ 1089 પોઇન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોની મૂડીમાં 7.42 લાખ કરોડની રિકવરી | sensex jumps 1…

સેન્સેક્સ 1089 પોઇન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોની મૂડીમાં 7.42 લાખ કરોડની રિકવરી | sensex jumps 1...

‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો દાવો

'ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે', ડીકે શિવકુમારના નજીકના નેતાનો દાવો

બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર | cong…

બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર | cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

1 month ago
કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

3 months ago
કેવડિયા: PM મોદીએ એકતા નગરમાં સુવિધા માટે 25 નવી ઈ-બસોનું કર્યું લોકાર્પણ, મફત મુસાફરી કરી શકશો | PM…

કેવડિયા: PM મોદીએ એકતા નગરમાં સુવિધા માટે 25 નવી ઈ-બસોનું કર્યું લોકાર્પણ, મફત મુસાફરી કરી શકશો | PM…

5 months ago
ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News