gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક

– અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા : ખરીફ પાકને જીવતદાન મળ્યું

ધોળકા : ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા પડયા છે.ત્યારે વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે.બીજી બાજુ વરસાદ પડતાં શહેરમાં મોટા ભાગના માર્ગો પર પાણી ભરાયા છે.

ધોળકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી મેઘરાજા ધીમી ધારે વર્ષી રહ્યા છે.ત્યારે પંથકમાં ભારે  ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો બીજી તરફ વરસાદ પડતા જ નગરમાં મોટા ભાગના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે.વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નગરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખરીફ પાકને જીવતદાન મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd...

32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના

આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ, ભાદરવી મેળાઓ શરુઃ રફાળેશ્વર-તરણેતર સહિત અનેક મેળાનો ધમધમાટ | shravan mo…

આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ, ભાદરવી મેળાઓ શરુઃ રફાળેશ્વર-તરણેતર સહિત અનેક મેળાનો ધમધમાટ | shravan mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

6 months ago
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

5 months ago
ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા! | Bank E…

9 months ago
છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News