gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ વોરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા જે ડી વેન્સ, અક્ષરધામ મંદિરમાં દર્શન બાદ PM મોદી સાથે કરશે બેઠ…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
ટેરિફ વોરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા જે ડી વેન્સ, અક્ષરધામ મંદિરમાં દર્શન બાદ PM મોદી સાથે કરશે બેઠ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

JD Vance India Visit: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ આજે એટલે કે સોમવારે ચાર દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. વેન્સ તેમના ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે, જયાંતેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.

દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા અને પછી તેને સ્થગિત કરવામાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જે ડી વેન્સ ભારતની પહેલી મુલાકાત આવ્યા છે. જેમાં ભારત અને અમેરિકા ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર સતત ચર્ચા કરી રહ્યા છે.

પીએમ મોદી અને જે ડી વેન્સ વછે આ મુદ્દા પર થઇ શકે છે ચર્ચા 

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ સાંજે 6.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળશે. આ દરમિયાન, વેપાર, ટેરિફ, પ્રાદેશિક સુરક્ષા અને એકંદર દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વેન્સ જયપુર અને આગ્રા પણ જશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘યુએસ ઉપરાષ્ટ્રપતિ સોમવારે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ જયપુર જશે, જ્યાં તેઓ અને તેમની પત્ની ઉષા વેન્સ અનેક ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, આમેર કિલ્લોનો પણ સમાવેશ થાય છે. 23 એપ્રિલની સવારે, વેન્સ તેના પરિવાર સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. તે જ સાંજે, વેન્સ આગ્રાથી જયપુર પાછા ઉડાન ભરશે અને બીજા દિવસે 24 એપ્રિલની સવારે અમેરિકા જવા રવાના થશે.’

ટેરિફ વોરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા જે ડી વેન્સ, અક્ષરધામ મંદિરમાં દર્શન બાદ PM મોદી સાથે કરશે બેઠક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…
INDIA

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

March 29, 2026
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
Next Post
આંખમાં મરચાંનો પાવડર નાખી પૂર્વ DGPની હત્યા, મા-પુત્રીની 12 કલાક સુધી પૂછપરછ | big revelation in the…

આંખમાં મરચાંનો પાવડર નાખી પૂર્વ DGPની હત્યા, મા-પુત્રીની 12 કલાક સુધી પૂછપરછ | big revelation in the...

સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછાળ્યો, નિફ્ટી ત્રણ મહિના બાદ 24000 ક્રોસ, રોકાણકારોની મૂડી 7 લાખ કરોડ વધી | …

સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછાળ્યો, નિફ્ટી ત્રણ મહિના બાદ 24000 ક્રોસ, રોકાણકારોની મૂડી 7 લાખ કરોડ વધી | ...

રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…

રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

6 months ago
ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav…

ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav…

7 months ago
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

2 months ago
બોટાદના રેલવે સ્ટેશનમાં ટ્રાફિકની શિરદર્દ સમાન સમસ્યા | Traffic headache at Botad railway station

બોટાદના રેલવે સ્ટેશનમાં ટ્રાફિકની શિરદર્દ સમાન સમસ્યા | Traffic headache at Botad railway station

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News