gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો 1 - image

પૂર્વ  વિસ્તારમાં રફતારનો કહરે વધી રહ્યો છે, બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે, ખોખરામાં સેવન-ડે સ્કૂલ પાસે પગપાળા જઇ રહેલા અજાણ્યા યુવકને ટકકર મારીને વાહન ચાલકે ભાગી ગયો હતો. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવકનું આઠ દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગ ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે  વાહન ચાલક અને મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરાયેલો યુવક ભાનમાં જ આવ્યો નહી, આઠ દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. જયેશભાઇએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ  નોંધાવી છે કે તા. ૧૯ના રોજ પી.એસ.ઓ તરફથી મેસેજ આવ્યો હતો કે ખોખરા હાટકેશ્વર પાસે સેવન-ડે સ્કૂલ સામે અજાણ્યા વાહન ચાલકને ટક્કર મારતા માથા સહિત શરીરે ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે સિવિલમાં જઇ તપરાસ કરતાં તે બેભાન હાલતમાં હતો બીજીતરફ આઠ દિવસની સારવાર બાદ મોત થતાં પોલીસે ગુનો નોંધીને સ્થળ પરના સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલક અને મૃતક યુવકની ઓળખ પરખ કરવાની તથા વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છેે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી

એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman

સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea…

સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

5 months ago
જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

6 months ago
બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News