gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા એલ્યુમિનિયમ તથા સ્ટીલની આયાત પર એપ્રિલથી ટેરિફ લાગુ કરવાના નિર્ણયને કારણે ભારતમાં સસ્તા સ્ટીલના ડમ્પિંગ થવાની શકયતાને ધ્યાનમાં રાખી વાણિજ્ય મંત્રાલયની શાખા ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે કેટલાક સ્ટીલ પ્રોડકટસ પર ૧૨ ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ કરી છે. 

દેશમાં તાજેતરમાં સ્ટીલની આયાતમાં થયેલા જોરદાર વધારા અને નજીકના ભવિષ્યમાં તેમાં વધુ શકય વધારાને ધ્યાનમાં રાખી આ સૂચન આવી પડયુ છે.

 આ ભલામણને પરિણામે સ્થાનિક સ્ટીલ બજારમાં એચઆર પ્લેટ (ફલેટ પ્રોડકટ)ના ભાવમાં ટન દીઠ રૂપિયા ૧૦૦૦થી ૧૨૦૦નો વધારો થઈ રૂપિયા ૫૧૦૦૦થી રૂપિયા ૫૧૫૦૦ બોલાવા લાગ્યા હતા. ટ્રેડરો માલ વેચવા તૈયાર નહીં હોવાનું બજારના  સુત્રોએ જણાવ્યું હતું. 

સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા અંગેની તપાસ પર અંતિમ નિર્ણય ન આવે  ત્યાંસુધી  પ્રારંભમાં આ ડયૂટી ૨૦૦ દિવસ સુધી લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે તેના ઓર્ડરમાં જણાવ્યું છે.

હાલના સંજોગોમાં આ પગલું ભરવુ આવશ્યક છે અને તેમાં કોઈપણ ઢીલ ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગને હાનિ પહોંચાડી શકે છે. 

ચીન, દક્ષિણ કોરિઆ તથા જાપાન ખાતેથી ભારતની  ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં તાજેતરના દિવસોમાં જોરદાર વધારો થયો છે. ૨૦૧૮માં જ્યારે અમેરિકાએ  વેપારમાં સંરક્ષણવાદની નીતિ અપનાવી હતી ત્યારથી ભારતમાં સ્ટીલની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે. 

હવે અમેરિકા દ્વારા ફરી સંરક્ષણાત્મક નીતિ અપનાવવામાં આવી રહી છે, ત્યારે ભારતમાં સ્ટીલના ડમ્પિંગમાં વધારો થવાનું જોખમ રહેલું છે તેને ધ્યાનમાં રાખી આ ભલામણ આવી પડી છે. ભલામણ પર વિવિધ હિસ્સેદારો પાસેથી ૩૦ દિવસમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ અંતિમ ઓર્ડર જારી કરાશે. 

દેશના વિવિધ સ્ટીલ ઉત્પાદકોની ફરિયાદને આધારે ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે તપાસ હાથ ધરી હતી. 

સસ્તા સ્ટીલની આયાતને કારણે નુકસાન ભોગવલું પડતું હોવાની દલીલ સાથે દેશના અનેક સ્ટીલ ઉત્પાદકોએ  એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

Next Post
આણંદ જિલ્લાના સરકારી તબીબો આરોગ્ય દિવસે માસ સીએલ પર | Government doctors of Anand district on mass CL on Health Day

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું

પ્રેમિકાએ લગ્નની વાત ટાળતા યુવકને લાગી આવતા આપઘાત | Young man commits suicide after girlfriend avoids marriage

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

2 months ago

ભારતમાં 38 ટકા લોકોને ફેટી લીવરની સમસ્યા! શરીરમાં આ લક્ષણ દેખાય તો ચેતવું જરૂરી | fatty liver early signs you should never ignore

4 months ago
ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન

6 months ago
પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News