gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે… અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી | allahab…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે… અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી | allahab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Allahabad High Court Serious Comment: અલ્લાહાબાદ હાઈકોર્ટે બાળકો પર ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની ‘વિનાશકારી’ અસરો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ‘આ માધ્યમો બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે. અહીં સુધી કે સરકાર પણ આ ટેકનોલોજીની ‘અનિયંત્રિત’ પ્રકૃતિના કારણે તેના પ્રભાવને નિયંત્રિત નથી કરી શકતી.’

જસ્ટિસ સિદ્ધાર્થે એક કિશોર દ્વારા દાખલ કરાયેલી ફોજદારી રિવિઝન અરજીને સ્વીકારતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી, જેમાં કિશોર ન્યાય બોર્ડની સાથે-સાથે કૌશાંબી સ્થિત પોક્સો કોર્ટના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, સગીર છોકરી સાથે સંમતિથી શારીરિક સંબંધો બાંધવાના કથિત કેસમાં તેની સામે પુખ્ત વયના વ્યક્તિ તરીકેનો કેસ ચલાવવો જોઈએ.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું કે, ‘એવું કંઈ રેકોર્ડ પર નથી જે એ દર્શાવે છે કે કિશોર એક શિકારી છે અને કોઈપણ ઉશ્કેરણી વિના અપરાધનું પુનરાવર્તન કરવાની સંભાવના ધરાવે છે. માત્ર એટલા માટે કે તેણે જઘન્ય અપરાધ કર્યો છે, તેની સરખામણી પુખ્ત વયના લોકો સાથે ન કરી શકાય. કોર્ટે નિર્દેશ આપ્યો કે રિવાઈઝર પર કિશોર ન્યાય બોર્ડ દ્વારા સગીર તરીકે કેસ ચલાવવામાં આવે.

રિવિઝન અરજી પર વિચાર કરતા કોર્ટે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન રિપોર્ટની પણ નોંધ લીધી, જેમાં જાણવા મળ્યું કે, અરજદાર કિશોર એક 16 વર્ષના છોકરાનો IQ 66 હતો. કોર્ટે કહ્યું કે આ IQ તેને બૌદ્ધિક કાર્યની ‘સીમાંત’ શ્રેણીમાં રાખશે. કોર્ટે વધુમાં કહ્યું કે, સેંગ્યુઈન ફોર્મ બોર્ડ ટેસ્ટના આધારે તેની માનસિક ઉંમર માત્ર છ વર્ષ આંકવામાં આવી હતી.

મનોવૈજ્ઞાનિકની રિપોર્ટ કિશોરના પક્ષમાં હતી

કોર્ટે રિપોર્ટના તારણોને પણ ધ્યાનમાં લીધા, જેમાં તેના સામાજિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળી હતી, અને નબળા શૈક્ષણિક પ્રદર્શન અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે, ‘કોર્ટને જાણવા મળ્યું છે કે, મનોવૈજ્ઞાનિકનો રિપોર્ટ કિશોરના પક્ષમાં હતો.’

કોર્ટે કહ્યું કે જ્યારે રિવાઈઝરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારે તે લગભગ 14 વર્ષનો હતો. કોર્ટે એ પણ ધ્યાનમાં રાખ્યું કે પીડિતાને ગર્ભપાતની દવા આપવાનો નિર્ણય તેનો એકલાનો ન હતો, પરંતુ આ નિર્ણયમાં બે અન્ય લોકો પણ સામેલ હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ તંત્રની નિષ્ફળતા, સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી

કોર્ટે કહ્યું કે માત્ર જઘન્ય ગુનો કરવાથી કોઈ કિશોરને પુખ્ત વયના તરીકે કેસ ચલાવવાનો અધિકાર આપમેળે નથી મળી જતો. સિંગલ જજે આગળ કહ્યું કે મનોવિજ્ઞાનિકનો રિપોર્ટ કિશોરના પક્ષમાં હોવા છતાં, તેને માત્ર એ આધાર પર અવગણવામાં આવ્યો કે ગુનો જઘન્ય હતો.

કોર્ટે કહ્યું કે, ‘નિર્ભયા કેસ એક અપવાદ હતો, સામાન્ય નિયમ નહોતો અને બધા કિશોરો પર પુખ્ત વયના લોકો તરીકે કેસ ચલાવી ન શકાય, જ્યાં સુધી તેમના માનસ પર પડતી એકંદર સામાજિક અને માનસિક અસર યોગ્ય વિચાર કરવામાં ન આવે.’ પરિણામે કોર્ટે નીચલી અદાલતો દ્વારા પસાર કરાયેલા આદેશોને વાજબી ઠેરવ્યા નહીં અને તેમને રદ કરી દીધા.

બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણીઓ પર સહમતિ વ્યક્ત કરી

હાઈકોર્ટે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુમતાઝ અહેમદ નાસિર ખાન vs મહારાષ્ટ્ર રાજ્યના 2019ના ચુકાદામાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પોતાની સહમતિ વ્યક્ત કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બાળકોના સંવેદનશીલ મન પર વિનાશક અસર કરી રહ્યા છે અને પરિણામે, ખૂબ જ નાની ઉંમરે તેમનું બાળપણ છીનવાઈ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …
INDIA

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

March 27, 2026
ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
Next Post
‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp...

‘ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો…’ સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવે…

'ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો...' સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવે...

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી વિવાદિત અધિકારીના ખભે, એમની જ નિમણૂક પર હોબાળો થયો હતો | who is…

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી વિવાદિત અધિકારીના ખભે, એમની જ નિમણૂક પર હોબાળો થયો હતો | who is...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …

બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …

6 months ago
સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

7 months ago
ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w…

ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w…

4 months ago
બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …

બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News