gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બરોડા હાર્ટ હોસ્પિટલમાં ઇકો અને ઇ.સી.જી. કરાવવા ગયેલી મહિલાના ગળામાંથી સોનાના ડોકિયાની ચોરી થઇ હતી. જે અંગે અકોટા પોલીસે તપાસ  હાથ ધરી છે.

અટલાદરા ગુણાતિત સોસાયટીમાં રહેતા રીનાબેન મેહુલભાઇ પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મને બે – ત્રણ દિવસથી છાતીમાં દુખાવો થતો હોઇ હું તથા મારા  પતિ સવારે સાડા દશ વાગ્યે અમારા ઘરેથી મોપેડ લઇને ભાયલી ગામે  હાડવૈદ્યને બતાવવા માટે ગયા હતા. તેઓએ અમને હાર્ટની હોસ્પિટલમાં ઇકો તથા ઇ.સી.જી. ની તપાસ કરાવવા માટે ચકલી સર્કલ પાસે બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં તપાસ કરાવવા માટે ગયા હતા. ત્યાં હાજર હોસ્પિટલનો સ્ટાફ મને ઇકો તથા  ઇ.સી.જી. કરાવવવા માટે એક રૃમમાં લઇ ગયા હતા. ઇકો અને ઇ.સી.જી. કરાવી બહાર આવી અમે બાકડા પર બેઠા હતા. ત્યારે અમારા ગળા પર અચાનક હાથ ફેરવતા ગળામાં પહેરેલું સોનાનું બે તોલા વજનનું ડોકિયું  ગાયબ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…

૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat...

રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

9 months ago
ભાવનગરની ઘટના: સમાધાન માટે બોલાવીને માર માર્યો, યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા | Four a…

1 year ago
લોકોના લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશન તંત્રે ઘાટલોડીયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન ઈમ્પેકટ ફી વસૂલી …

ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News