gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in INDIA
0 0
0
ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Telangana News : ભારતમાં મેરેજ એક્ટ મુજબ એક જ લગ્નની છૂટ છે. પણ તેલંગાણામાં એક વ્યક્તિએ તેની બે પ્રેમિકાઓ સાથે લગ્ન કરીને ચકચાર મચાવી છે. તેલંગાણાના ગામનો હિસ્સો ફક્ત તે ગામ પૂરતો મર્યાદિત ન રહેતા પહેલા તેલંગાણા અને હવે દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. 

તેલંગાણાના કોમારામ ભીમ આસિફાબાદ જિલ્લામાં યુવકે એક જ મંડપમાં બે યુવતી સાથે લગ્ન કર્યા છે. સૂર્યદેવ નામની વ્યક્તિએ એક જ સમયે બે મહિલાઓ લાલ દેવી અને ઝલકારી દેવી સાથે લગ્ન કર્યા છે.

સૂર્યદેવે લગ્નના નિમંત્રણ કાર્ડ પર બંને પત્નીઓના નામ પણ છપાવ્યા છે અને એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યુ હતુ.આ લગ્નનો વિડીયો પણ વાઇરલ થયો છે, જેમા બંને મહિલાઓ એક વ્યક્તિનો હાથ હાથમા લઈને નજર આવે છે. લગ્નના બધી રીતરિવાજ સગાસંબંધીઓ અને કુટુંબીઓની હાજરીમાં નીભાવવામાં આવ્યા. 

સૂર્યદેવને લાલદેવી અને ઝલકારી દેવી સાથે પ્રેમ થઈ ગયો. તેના પછી ત્રણેયે જોડે રહેવાનો નિર્ણય લીધો. જો કે પ્રારંભમાં તો ગામના વૃદ્ધો લગ્ન માટે રાજી ન હતા, પરંતુ પછી માની ગયા અને ત્રણેયના લગ્ન કરાવવામાં મદદ કરી. જો કે ભારતમાં હિંદુઓમાં આ પ્રકારના લગ્ન ગેરકાયદેસર છે, પણ આદિવાસીઓને આ કાયદો લાગુ પડતો નથી.  આ પહેલા 2021માં તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત 2022માં ઝારખંડમાં એક યુવકે તેની બંને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

Next Post
વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી વિદ્યાર્થીઓને 10 કિ.મી.નો ફેરો

પોલિસીના ઉલ્લંઘન મામલે Google દોષિત પણ NCLTએ 936 કરોડનો દંડ ઘટાડી 216 કરોડ કર્યો | Google’s fine red…

પોલિસીના ઉલ્લંઘન મામલે Google દોષિત પણ NCLTએ 936 કરોડનો દંડ ઘટાડી 216 કરોડ કર્યો | Google's fine red...

ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદા…

1 year ago
સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

6 months ago
મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da…

2 weeks ago
ગોધરા તાલુકાના આંગણિયા ગામે ચોરીના ઇરાદે આધેડ મહિલાની હત્યા | godhra taluka anganiya village killed …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News