gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોલિસીના ઉલ્લંઘન મામલે Google દોષિત પણ NCLTએ 936 કરોડનો દંડ ઘટાડી 216 કરોડ કર્યો | Google’s fine red…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in INDIA
0 0
0
પોલિસીના ઉલ્લંઘન મામલે Google દોષિત પણ NCLTએ 936 કરોડનો દંડ ઘટાડી 216 કરોડ કર્યો | Google’s fine red…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Google news : ભારતમાં પ્લેસ્ટોર પોલિસીના ભંગમાં દોષિત ઠરેલી ગૂગલને એનસીએલએટીએ દંડમાં રાહત કરી આપી છે. ગૂગલને અગાઉ રૂ. 936 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. હવે તેને ઘટાડીને રૂ. 216 કરોડ કરવામાં આવ્યો છે. ગૂગલને ભારતમાં તેની પ્લે સ્ટોર નીતિઓનો ભંગ કરવા બદલ દોષિત ઠેરવવામા આવી છે. આ બદલ તેને ફટકારાયેલા દંડમાં એનસીએલએટીએ ઘટાડો કર્યો છે.

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ પોતાના ચુકાદામાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈએ) ગૂગલને દોષિત ઠેરવતો ચુકાદો જાળવી રાખ્યો છે, પરંતુ તેને ચૂકવવાની દંડની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. સીસીઆઈએ જણાવ્યું હતું કે ગૂગલે તેની પ્લે સ્ટોર પોલિસીનો દૂરુપયોગ કર્યો છે, તે યોગ્ય ધધાકીય કાર્યપ્રણાલિના નિયમથી વિપરીત છે. ગૂગલની પોલિસી પ્રતિસ્પર્ધાના નિયમોની વિરોધમાં છે.

સીસીઆઈએ ગૂગલને રુ. 936 કરોડનો દંડ ફટકાર્યો હતો. પણ એનસીએલએટીએ ગૂગલને ફટકારેલો દંડ  રુ. 216 કરોડ કર્યો છે. એનસીએલએટીના જસ્ટિસ અશોક ભૂષણ અને ટેકનિકલ સભ્ય વરુણ મિત્રાની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે ગૂગલે તેની મજબૂત પોઝિશનનો દૂરુપયોગ કર્યો છે જે નિયમોથી વિપરીત છે. 

એનસીએલએટીનું માનીએ તો ગૂગલની અપીલ પહેલાં જ દંડની દસ ટકા રકમ જમા કરાવી દેવાઈ છે. આવામાં બાકી રકમ આજથી 90 દિવસની અંદર જમા કરવી પડશે. ગૂગલને આ દંડ સીસીઆઈએ 2022માં કર્યો હતો. સીસીઆઈના ચુકાદાને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પડકાર્યો હતો. દંડની સાથે-સાથે સીસીઆઈએ ટેક કંપનીને કારોબાર કરતાં ખોટી રીતે રોકવા અને એક નિશ્ચિત સમયમર્યાદાની અંદર પ્રતિસ્પર્ધા વિરોધી ચિંતાઓ દૂર કરવા માટે સુધારણાના પગલાં જારી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car

‘મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને ડ્રમમાં પૂરી મારી નાખશે…’ મધ્યપ્રદેશમાં પતિને ‘મુસ્કાન’ જેવા ડ્રમ …

'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને ડ્રમમાં પૂરી મારી નાખશે...' મધ્યપ્રદેશમાં પતિને 'મુસ્કાન' જેવા ડ્રમ ...

‘ભાવનગરનાં ડોન છીએ’ તેમ કહી વેપારીને લૂંટી લેનાર ત્રણેય શખ્સને પોલીસે દબોચી લીધા | Police arrest thr…

'ભાવનગરનાં ડોન છીએ' તેમ કહી વેપારીને લૂંટી લેનાર ત્રણેય શખ્સને પોલીસે દબોચી લીધા | Police arrest thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w…

4 months ago
એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા | Savarkaundal court declared…

6 months ago
દેણા બ્રિજ પાસે મીડિયા કર્મી અને ટ્રાફિકના ASI પર હુમલો,બંને સામે લૂંટની ફરિયાદઃસામે પક્ષે પણ હુમલાન…

12 months ago
આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News