gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ | There is darkness from Top Three C…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ | There is darkness from Top Three C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રીના સમયે અકસ્માતની ભીતિ

– નવો ફોર લેન બની ગયો છે ત્યારે તત્કાલ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માંગણી 

ભાવનગર : ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રીના સમયે અંધારપટ્ટ જોવા મળી રહ્યો છે, જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી ઉઠી રહી છે. 

ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી લીલા ઉડાન સોસાયટી, અધેવાડા  સુધી આરસીસી ફોર લેન રોડ તૈયાર થઈ ગયો છે અને આ રોડની પર બન્ને સાઈડ વાહનોની આવન-જાવન ચાલુ છે પરંતુ હજુ સુધી સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવી નથી તેથી રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે મૂશ્કેલી પડી રહી છે. આ રોડ પર ઘણી દુકાનો પણ આવેલ છે અને રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે. 

સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા ભાજપ અગ્રણી કિશોર ભટ્ટે માંગણી કરી છે અને આ બાબતે તેઓએ મહાપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

Next Post
વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical...

ભાવનગરના શખ્સને 5 કેસમાં 2-2 વર્ષ કેદની સજા | Bhavnagar man sentenced to 2 years in prison in 5 case…

ભાવનગરના શખ્સને 5 કેસમાં 2-2 વર્ષ કેદની સજા | Bhavnagar man sentenced to 2 years in prison in 5 case...

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara…

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: દધીચિ બ્રિજ પરથી યુવક સાબરમતી નદીમાં કૂદ્યો, સ્થાનિકો અને ફાયર વિભાગની સતર્કતાથી જીવ બચ્યો …

3 months ago
GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC’s negligence a lin…

6 days ago
જામનગરના સરમત ગામના મહિલા સરપંચના જેઠ અને તેના પુત્ર સહિત ત્રણ ઉપર હુમલો કરાયો | Three people of the…

3 weeks ago
રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News