gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાની ચૂંટણી માટે શહેરમાં વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી 

– 17 સપ્ટેમ્બર 2025 નો પ્રાથમિક આદેશ 16 ઓક્ટોબરે રાજકીય પક્ષો સાથે પરામર્શ બાદ આખરી ઠેરવવામા આવ્યો

આણંદ : રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૯-૨૦૨૫ના આદેશથી કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ જાહેર જનતાની જાણ અને સૂચનો માટે નિર્ધારિત સ્થળોએ અને તારીખ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમજ આદેશની પ્રસિદ્ધીની તારીખથી ૧૦ દિવસમાં જાહેર જનતાને કોઈ સૂચનો હોય તો મોકલી આપવા અને એક નકલ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરને મોકલવાની હતી. 

આ આદેશ સંબંધિત આયોગનો મળેલા સૂચનો આયોગે વિચારણામાં લીધાં હતા અને રાજકીય પક્ષો સાથે ૧૬-૧૦-૨૦૨૫ના રોજ પરામર્શ કર્યો હતા. જે બાદ કરમસદ-આણંદ મહાપાલિકાના વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેના ૧૭-૦૯-૨૦૨૫ના પ્રાથમિક આદેશમાં ફેરફાર સાથે મહાપાલિકાના વોર્ડોનું સીમાંકન અને વોર્ડોની હદરેખા નક્કી કરવા અને વોર્ડ મુજબ બેઠકોની ફાળવણી (અનામત બેઠકો સહિત) માટે ૧૭-૦૯-૨૦૨૫નો પ્રાથમિક આદેશ આખરી ઠરાવ્યો છે. 

વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ, કરમસદ-આણંદ મહાનગરપિલાકાના જુદાજુદા ૧૩ વોર્ડની વસ્તી અને દરેક વોર્ડમાં અનુસૂચિત જાતિની વસતી, અનુસૂચિત જનજાતિની વસતી અને કલેક્ટર તરફથી મળેલા મનપા વિસ્તારના પછાતવર્ગની વસતીની માહિતી આધારે કરમસદ-આણંદ મનપાના જુદા જુદા ૧૩ વોર્ડમાં પછાતવર્ગની વસતી અને તેની ટકાવારી મુજબ વોર્ડના ક્રમાંક નક્કી કરવામાં આવ્યા છે. 

 કરમસદ-આણંદ મહાપાલિકાની બેઠકોની સંખ્યા 

જાહેરનામા મુજબ ફાળવેલી બેઠકો

(૧) કુલ વોર્ડ – ૧૩ 

(૨) કુલ બેઠક – ૫૨ 

(૩) અનુસૂચિત જાતિ – ૨ 

(૪) અનુસૂચિત જન જાતિ – ૨

(૫) પછાત વર્ગ  – ૧૪ 

(૬) બિન અનામત  – ૩૪ 

જાહેરનામા મુજબ ફાળવેલી બેઠકોમાં સ્ત્રીઓ માટે અનામત રાખેલી બેઠકો 

(૧) અનુસૂચિત જાતિ સ્ત્રી – ૧

(૨) અનુસૂચિત જન જાતિ સ્ત્રી –  ૧

(૩) પછાત વર્ગ સ્ત્રી –  ૭

(૪) સામાન્ય સ્ત્રી –  ૧૭ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના ‘અમૂર્ત’ વારસામાં સમાવેશ | Diwali included in UNESC…

દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના 'અમૂર્ત' વારસામાં સમાવેશ | Diwali included in UNESC...

કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૃની 1680 બોટલ પકડાઇ | 1680 bottles of liquor seized from t…

કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૃની 1680 બોટલ પકડાઇ | 1680 bottles of liquor seized from t...

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …

સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …

1 year ago
અમદાવાદ: ઈન્દિરા બ્રિજની તિરાડો ‘ભ્રામક’ કે તંત્રનું ‘પાપ’ છુપાવવાનો પ્રયાસ? જનતાએ માંગ્યો ટેકનિકલ ર…

અમદાવાદ: ઈન્દિરા બ્રિજની તિરાડો ‘ભ્રામક’ કે તંત્રનું ‘પાપ’ છુપાવવાનો પ્રયાસ? જનતાએ માંગ્યો ટેકનિકલ ર…

7 months ago
ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs …

ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs …

1 year ago
શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો | sense…

શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો | sense…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News