gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટોય કારમાં બોમ્બ ફિટ કરીને દિલ્હીમાં વિસ્ફોટોનું કાવતરું | Conspiracy to cause explosions in Delhi b…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ટોય કારમાં બોમ્બ ફિટ કરીને દિલ્હીમાં વિસ્ફોટોનું કાવતરું | Conspiracy to cause explosions in Delhi b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી-મુંબઇ પોલીસના ઓપરેશનમાં બે શંકાસ્પદ ઝડપાયા 

મુંબઇમાં રહેતા બે શખ્સો ઓનલાઇન જૈશ અને આઇએસના સંપર્કમાં આવ્યા બાદ કટ્ટરવાદી બન્યા

નવી દિલ્હી: આતંકીઓ હુમલા માટે નવા કાવતરા કરી રહ્યા છે, એક રિપોર્ટ મુજબ આતંકીઓ દિલ્હીમાં રમકડાની કારનો ઉપયોગ કરીને મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. દિલ્હી પોલીસ અને મુંબઇ એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે શંકાસ્પદોની ધરપકડ કરાઇ છે.

આ બન્ને શંકાસ્પદ આતંકીઓ ટોય કારનો ઉપયોગ કરીને દિલ્હીમાં મોટા વિસ્ફોટને અંજામ આપવાનું કાવતરુ ઘડી રહ્યા હતા. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને આતંકીઓ આઇએસઆઇએસઆઇ અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના સંપર્કમાં હતા અને ઓનલાઇન બન્નેને ઉશ્કેરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી મહારાષ્ટ્ર એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી છે. ઓપરેશન મુંબઇના કુર્લા અને મુંબઇ પાસે સ્થિત ખડવલી વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું. અહીંયાથી જ બન્ને શંકાસ્પદો ઝડપાયા હતા. 

બન્ને આરોપીઓની આતંકીઓ સાથે સાંઠગાંઠની માહિતી મળ્યા બાદ જ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા બન્ને શંકાસ્પદ આતંકીઓના નામ મોસ્સાબ અહમદ ઉર્ફ કલામ અને મોહમ્મદ હમાદ કોલરા છે. આ બન્ને શખ્સો મુંબઇના જ રહેવાસી છે. બન્ને ખિલાફત ગુ્રપ અને સોલ્જર્સ ઓફ પ્રોફિટ જેવા કટ્ટરવાદી સંગઠનોમાં પણ સામેલ થયા હતા. બન્ને જૈશ અને આઇએસના આતંકીઓના સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી છે. આરોપીઓ બોમ્બ બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયા હતા, ટોય કાર દ્વારા બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. જેના માટે અત્યંત ભીડવાળા વિસ્તારને નિશાન બનાવવાનું કાવતરું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચોટીલાના આણંદપુર ગામમાંથી રૂ. 5.94 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 94 lakh seized from Anandpu…

ચોટીલાના આણંદપુર ગામમાંથી રૂ. 5.94 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 94 lakh seized from Anandpu...

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl...

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

2 months ago
30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

2 weeks ago
શિવાજીની પ્રતિમાની તોડફોડ મામલે પૂણેના દૌંડમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, હાલ સ્થિતિ નિયંત્રણમાં | maha…

શિવાજીની પ્રતિમાની તોડફોડ મામલે પૂણેના દૌંડમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, હાલ સ્થિતિ નિયંત્રણમાં | maha…

11 months ago
જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News