gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફથી ભારતીય કોર્પોરેટ બોન્ડ્સ માટે ખાસ કોઈ ખતરો નથી : બાર્કલેઝનો આશાવાદ | Trump’s tariff…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફથી ભારતીય કોર્પોરેટ બોન્ડ્સ માટે ખાસ કોઈ ખતરો નથી : બાર્કલેઝનો આશાવાદ | Trump’s tariff…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : અમેરિકામાં આયાત થતા ભારતીય માલસામાન પર વધારાનો ૨૫ ટકા એમ કુલ ૫૦ ટકા ટેરિફ બુધવારથી અમલમાં આવ્યો છે. તેની અસર કાપડ, રત્નો અને ઝવેરાત સહિત ઘણા સ્થાનિક ઉદ્યોગો પર પડવાની ધારણા છે. આ તમામ પડકારો, અનિશ્ચિત્તાઓ અને ડરના માહોલ વચ્ચે, બાર્કલેઝ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં નોંધ્યું છે કે ટેરિફ વધારા છતાં ભારતીય કોર્પોરેટ ક્રેડિટ મજબૂત રહેશે.

બાર્કલેઝના રિપોર્ટ અનુસાર ભારતીય નિકાસ પર ટ્રેડ વેઈટેજ ટેરિફ દર વર્તમાન ૨૦.૬ ટકાથી વધીને ૩૫.૭ ટકા થશે અને ૨૭ ઓગસ્ટથી કુલ ૫૦ ટકા ટેરિફ અમલમાં આવશે. આ દર ૨૦૨૫ની શરૂઆતમાં માત્ર ૨.૭ ટકા હતો. તેનાથી વિપરીત ભારત દ્વારા યુએસ આયાત પર લાદવામાં આવેલ ટેરિફ ૯.૪ ટકા પર રહેશે. ટ્રમ્પના આ ટેરિફ ગતકડાથી બંને દેશો વચ્ચે વેપાર અસંતુલન દાયકાઓના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.

બાર્કલેઝનો અંદાજ છે કે લગભગ ૫૫ અબજ ડોલરની ભારતીય નિકાસ હવે સીધી રીતે જોખમમાં છે. આ અમેરિકામાં થતા કુલ શિપમેન્ટના લગભગ ૭૦ ટકા આસપાસ છે. ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો અને ઝવેરાત, કાપડ અને મશીનરી પર સૌથી વધુ ટેરિફ વધારો જોવા મળશે, જ્યારે સ્માર્ટફોન, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ફાર્માસ્યુટિકલ્સ હાલમાં અસ્થાયી રૂપે તેમાંથી મુક્ત છે.

નિકાસ પર મસમોટો આંચકો હોવા છતાં કોર્પોરેટ દેવા પર તેની અસર મર્યાદિત રહેવાની ધારણા બાર્કલેઝની છે. બાર્કલેઝ વિશ્લેષકોએ કહ્યું કે ‘ઉચ્ચ ક્વોલિટીના ધિરાણમાં તફાવત કામચલાઉ ધોરણે વધી શકે છે, પરંતુ મજબૂત કોર્પોરેટ ફંડામેન્ટલ્સ અને સ્થાનિક ભંડોળની ઉપલબ્ધતા લાંબા ગાળાના નુકસાનને મર્યાદિત કરશે.’

યુએસ ટેરિફને કારણે ભારતની નિકાસ આધારિત કંપનીઓ પર અલગ-અલગ પ્રકારના જોખમો રહેલા છે. બાયોકોન બાયોલોજિક્સની આવકનો ૪૪ ટકા હિસ્સો અમેરિકામાંથી આવે છે અને જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા સંકેતો મુજબ ફાર્માસ્યુટિકલ ટેરિફ ૨૦૦ ટકા સુધી વધે તો આ કંપની મધ્યમથી ઉચ્ચ જોખમમાં મુકાશે. આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલના યુએસ પ્લાન્ટો માર્જિન પર દબાણનો સામનો કરી શકે છે, જ્યારે ટાટા સ્ટીલનું જોખમ મર્યાદિત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

Next Post
ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

E20 પેટ્રોલ : વાહન માલિકોની ચિંતા વધી, માઇલેજ ઘટયું અને જાળવણી ખર્ચ વધ્યો | E20 petrol: Concerns of …

E20 પેટ્રોલ : વાહન માલિકોની ચિંતા વધી, માઇલેજ ઘટયું અને જાળવણી ખર્ચ વધ્યો | E20 petrol: Concerns of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં …

2 weeks ago
ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ…

7 months ago
યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

1 week ago
અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 10 માસથી નાસતા ફરતા બે આરોપી ઝબ્બે | 2 a…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News