gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Japan Double Investments In India: આવતીકાલથી અમેરિકા ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલશે. ટ્રમ્પે રશિયા-ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવાના ઉદ્દેશ સાથે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ ભારત ટ્રમ્પની સામે ઝૂકવાના બદલે અન્ય દેશો સાથે વેપાર કરારો કરી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફનો આકરો જવાબ આપતાં  ભારત રશિયા, ચીન અને હવે જાપાન સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે. 

જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 10 લાખ કરોડ યેન (અંદાજે 68 અબજ ડોલર)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો ગાઢ થશે. જાપાનનું ભારતમાં આ રોકાણ ટ્રમ્પની પ્રેશર બનાવવાની નીતિ પર ભારે પડી શકે છે. 

દસ વર્ષમાં બમણું રોકાણ કરશે જાપાન

જાપાન ભારતમાં આગામી દસ વર્ષમાં તેનું ખાનગી ક્ષેત્રે રોકાણ બમણું કરવાની યોજના ધરાવે છે. વડાપ્રધાન મોદીની બે દિવસીય જાપાન મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાન શિંગેરૂ ઈશિબા આ અંગે જાહેરાત કરે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. બંને દેશો 17 વર્ષ બાદ પ્રથમ વખત સંરક્ષણ ક્ષેત્રે જોડાણ કરવા જોઈન્ટ ડિક્લેરેશન કરવા જઈ રહ્યા છે. આ કરાર બંને દેશોમાં સંરક્ષણ ક્ષેત્રે નડતા પડકારોને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ અમેરિકામાં શિક્ષણ બાદ નહીં મળે નોકરી? OPT બંધ કરવાની તૈયારી, લાખો ભારતીયોનું વધશે ટેન્શન

આ સેગમેન્ટમાં કરશે રોકાણ

ટોક્યો ભારતમાં સેમિકંડક્ટર્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, ખનીજ તત્તોવ, ક્લિન એનર્જી, ફાર્મા, અને એઆઈ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. વધુમાં જાપાન ભારતની પ્રતિભાનો લાભ લેવાની આશા પણ ધરાવે છે. જાપાનીઝ મીડિયાના અહેવાલ પ્રમાણે, ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જેની પાસે ટેલેન્ટેડ એન્જિનિયર્સની અમૂલ્ય સંપત્તિ છે. ટોક્યો તેની આ પ્રતિભાને શિક્ષિત કરી ભારતમાં જાપાનીઝ કંપનીઓમાં તેમનો લાભ લેવા પર ફોકસ કરી રહ્યું છે. 2030 સુધી જાપાનમાં મેનપાવરની અછત 7.90 લાખે પહોંચવાની શક્યતા છે. આ અછતને દૂર કરવા તે ભારતીય પ્રતિભાની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વધુમાં જાપાન ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરવાની યોજના ધરાવે છે. 

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાંથી સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી બુરખો પહેરી વેશ પલ્ટો કરી ઘરે આવતા ઝડપી લેવાય…

વડોદરામાંથી સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી બુરખો પહેરી વેશ પલ્ટો કરી ઘરે આવતા ઝડપી લેવાય...

‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે …

‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે ...

વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ | Checking by the VMC…

વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ | Checking by the VMC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

8 months ago
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

7 months ago
વડોદરા શહેરના નાગરવાડા બાદ પૂર્વ વિસ્તારમાં વાલ્વ તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to broken …

વડોદરા શહેરના નાગરવાડા બાદ પૂર્વ વિસ્તારમાં વાલ્વ તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to broken …

9 months ago
અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News