gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News:  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધારાના 25 ટકા ટેરિફના અમલ સાથે હવે ભારતની ચીજો પર 50 ટકા ટેરિફ લાગુ થતા સુરતના હીરા ઉદ્યોગ તેમજ કાપડ ઉદ્યોગને મોટી અસર થશે. એક્સપોર્ટમાં ઘટાડા સાથે ઉદ્યોગમાં હજારો લોકો નોકરી ગુમાવે તેવી ભીતિ છે. ખાસ કરીને હીરાના નાના કારખાનાઓને મોટું નુક્સાન થઇ શકે છે. સુરતના હીરા ઉદ્યોગનો 30 ટકા વેપાર અમેરિકા સાથે થાય છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફનો અમલ શરૂ થઇ ગયો છે.

જેને પગલે ભારતથી ડામયમંડ-જ્વેલરીની નિકાસને મોટી અસર થશે. દેશની અર્થવ્યવસ્થા પર તેની અસર પડશે પણ  સુરતના હીરા ઉદ્યોગ માટે મંદીના સમયમાં મોટી આફત સમાન પુરવાર થશે. સુરતના હીરા ઉદ્યોગનો 30 ટકા વેપાર અમેરિકા સાથે થાય છે. 

છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે. રત્નકલાકારોની વારંવારની માંગણી બાદ ગુજરાત સરકાર સંતાનો માટે ફી સહાય પેકેજ જાહેર કરવું પડયું છે. ત્યારે હવે 50 ટકા ટેરિફની અસરને લીધે હાલમાં કામ કરી રહેલા રત્નકલાકારોના માથે પણ રોજગાર ગુમાવવાનું સંકટ ઉભું થયું છે.

દરમિયાન જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમેરિકાના 50 ટકા ટેરિફના સંદર્ભમાં ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટે તાત્કાલિક રાહત પેકેજ જાહરે કરવાની માંગણી કરી છે. હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં જ 50 હજાર કરતા વધુ નોકરી જવાની ભીતિ છે. 

બીજી તરફ અમેરિકાના 50 ટકા ટેરિફને કારણે ટેક્સટાઇલ એક્સપોર્ટરો માટે પણ સંકટ ઉભું થયું છે. અમેરિકન બાયર્સ તરફથી ઓર્ડરમાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની ભીતિ છે. જેથી અંદાજે 40 હજાર કરોડથી વધુનું નુક્સાન થઇ શકે છે. ભારતની તુલનામાં ચીન, પાકિસ્તાન, તૂર્કીયે, વિયેતનામ માટે ટેરિફ ઓછા છે. જેથી અમેરિકામાં ટેક્સટાઇલનો વેપાર કરવા ભારતની સ્પર્ધાત્મકતા ઓછી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…
GUJARAT

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

March 29, 2026
Next Post
ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev...

આજે ગુજરાતના 64 તાલુકામાં મેઘ મહેર, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર 3 ઇંચ વરસાદ | gujarat 64 talukas …

આજે ગુજરાતના 64 તાલુકામાં મેઘ મહેર, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર 3 ઇંચ વરસાદ | gujarat 64 talukas ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

8 months ago
જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

3 months ago
જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત…

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત…

3 months ago
મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News