gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પની વધુ એક ધમકી, ભારતના આ સેક્ટર પર 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી, શેર્સમાં કડાકો | trump new ta…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in Business
0 0
0
ટ્રમ્પની વધુ એક ધમકી, ભારતના આ સેક્ટર પર 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી, શેર્સમાં કડાકો | trump new ta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Trump Warns 250% Tariff On Pharma Products: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદ્યા બાદ તેમાં સતત વધારો કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે હવે ભારતના ફાર્મા સેક્ટરને ટાર્ગેટ કરતાં તેના પર 50-100 ટકા નહીં, પરંતુ 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી ભારતીય કંપનીઓ પર થવાની ભીતિ છે.

ભારતીય ફાર્મા સેક્ટરનું સૌથી મોટુ માર્કેટ ગણાતા અમેરિકા દ્વારા આ ટેરિફ લાદવામાં આવે તો મોટું નુકસાન થવાની ભીતિ વચ્ચે આજે શેરબજારમાં ફાર્મા શેર્સ કડડભૂસ થયા હતાં. વિવિધ ફાર્મા કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કરી જાહેરાત

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં થતી ફાર્મા આયાત પર ઊંચો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ તબક્કાવાર ટેરિફ લાગુ કરવામાં આવશે. પહેલાં ફાર્મા સેક્ટર પર ઓછો ટેરિફ લાદવામાં આશે. બાદમાં 18 મહિનામાં સીધો 150 ટકા સુધી વધારો થશે. ત્યારબાદ તેમાં 250 ટકા સુધી વધારો કરવામાં આવશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લીધું છે. 

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના ‘રહેવાસી’? ડોમિસાઈલ સર્ટીફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું

ફાર્મા સેક્ટરનો સૌથી મોટો આયાતકાર USA

અમેરિકા દવાઓ અને અન્ય ફાર્મા પ્રોડક્ટ્સનો મોટો આયાતકાર છે. ગયા વર્ષે 2024માં, આ ક્ષેત્રમાં અમેરિકન આયાત 234 અબજ ડોલરે પહોંચી હતી. અમેરિકાના સૌથી મોટા સપ્લાયર્સમાં આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઇટાલી, ચીન, બ્રિટન, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે. ગયા વર્ષે, ભારતમાંથી આયાત કુલ યુએસ આયાતના 6 ટકા રહી હતી, જેનું મૂલ્ય 13 અબજ ડોલરથી વધુ હતું. ભારત તેની ફાર્મા  પ્રોડક્ટ્સનો સૌથી મોટો હિસ્સો અમેરિકામાં નિકાસ કરે છે. ખાસ કરીને ત્યાં ભારતની જેનેરિક દવાઓની જોરદાર માંગ છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પનો ટેરિફ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ફાર્મા કંપનીઓના નફામાં ઘટાડો થવાની ભીતિ સાથે આજે શેરબજારમાં વિવિધ ફાર્મા કંપનીઓના શેર તૂટ્યા હતાં.

ટ્રમ્પની વધુ એક ધમકી, ભારતના આ સેક્ટર પર 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી, શેર્સમાં કડાકો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…
Business

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

February 5, 2026
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…
Business

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

February 5, 2026
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
Next Post
પંજાબના શિક્ષણ મંત્રી હવે ગુરુદ્વારામાં જૂતા સાફ કરશે, અકાલ તખ્તે ‘તન્ખૈયા’ જાહેર કર્યા | punjab edu…

પંજાબના શિક્ષણ મંત્રી હવે ગુરુદ્વારામાં જૂતા સાફ કરશે, અકાલ તખ્તે 'તન્ખૈયા' જાહેર કર્યા | punjab edu...

રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું 'અમારે લેવાદેવા નથી'...

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

7 months ago
પાટડી-ફૂલકી રોડ પર છકડાની અડફેટે રખિયાણાના યુવકનું મોત, પત્ની ગંભીર | Rakhiyana youth dies after bei…

પાટડી-ફૂલકી રોડ પર છકડાની અડફેટે રખિયાણાના યુવકનું મોત, પત્ની ગંભીર | Rakhiyana youth dies after bei…

3 weeks ago
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in…

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in…

4 months ago
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News