gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in Business
0 0
0
UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…
2
VIEWS
Share on FacebookShare on Twitter

UPI transactions: ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 2 ઓગસ્ટ, 2025ના રોજ, UPIએ 70.7 કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો છે. આ આંકડો અમેરિકાની વસ્તી (લગભગ 35 કરોડ) કરતાં બમણો છે.

UPIનો નવો રેકોર્ડ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. આ આંકડો દર્શાવે છે કે ભારતમાં UPI ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ જોઈએ તો આ સંખ્યા સતત વધી રહી છે. 2023માં એક દિવસમાં 35 કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા. આ પછી, ઓગસ્ટ 2024માં આ આંકડો 50 કરોડ પર પહોંચ્યો હતો.

UPI શું છે?

UPIનું પૂરું નામ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે. ભારતમાં તેની સત્તાવાર લોન્ચિંગ 11 એપ્રિલ 2016ના રોજ થઈ હતી અને તે લોકો માટે 25 ઓગસ્ટ 2016ના રોજ ઉપલબ્ધ થયું હતું.

UPIનું મુખ્ય કામ

UPIએ પૈસા મોકલવા અને મેળવવાનું કામ સરળ બનાવ્યું છે. ભારતમાં નાની દુકાનોથી લઈને મોટા મોલ સુધી તેનો ઉપયોગ થાય છે. સામાન્ય લોકો પણ એકબીજા સાથે તેના દ્વારા લેવડ-દેવડ કરે છે.

UPI કેવી રીતે કામ કરે છે?

UPIનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ માટે વ્યક્તિએ PhonePe, Google Pay, Paytm, BHIM એપ જેવી UPI એપ્સનો ઉપયોગ કરવો પડે છે.

UPI એપ્સથી પેમેન્ટ કરવા માટે એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) બનાવવું પડે છે. પેમેન્ટ કરવા અને મેળવવા માટે QR કોડ ઉપરાંત VPA IDનો પણ ઉપયોગ કરી શકાય છે.

UPIથી પેમેન્ટ કરવું માત્ર સરળ જ નથી, પણ મફત પણ છે. તેની મદદથી તમે કોઈપણ મુશ્કેલી વિના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જોકે, હવે મોબાઇલ રિચાર્જ વગેરે કરવા પર અમુક ટકા વધારાનો ચાર્જ લાગે છે.

આ પણ વાંચો: EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય

વૈશ્વિક સ્તરે UPIની બોલબાલા

UPIએ હવે વૈશ્વિક પેમેન્ટ જાયન્ટ Visaને પણ પાછળ છોડી દીધું છે. જુલાઈ 2025માં લગભગ 25 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 19.5 અબજ ટ્રાન્ઝેક્શન થયા એટલે કે દરરોજ સરેરાશ 650 મિલિયન ટ્રાન્ઝેક્શન અને કુલ મૂલ્ય લગભગ ₹83,000 કરોડ રહ્યું.

હાલમાં, ભારતમાં થતા તમામ ડિજિટલ પેમેન્ટમાંથી 85% અને વિશ્વના કુલ રિયલ-ટાઇમ પેમેન્ટમાંથી લગભગ 50% હિસ્સો UPI દ્વારા થાય છે. UPI દર મહિને 5-7%ની વૃદ્ધિ અને વાર્ષિક 40%ની વૃદ્ધિ દર્શાવી રહ્યું છે, જે તેને ભવિષ્યનું સૌથી ભરોસાપાત્ર ડિજિટલ પેમેન્ટ માધ્યમ બનાવે છે.

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre…

‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre...

માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના ‘રહેવાસી’? ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું | fake resi…

ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના 'રહેવાસી'? ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું | fake resi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ: ત્રણ યુવકો દાઝ્યા, પીજી મુદ્દે સ્થાનિકોમાં રોષ | a…

અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ: ત્રણ યુવકો દાઝ્યા, પીજી મુદ્દે સ્થાનિકોમાં રોષ | a…

8 months ago
વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …

વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …

9 months ago
ઓક્ટોબરથી પ્રારંભ થતી નવી મોસમમાં ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા | Sugar export exemption likely in n…

ઓક્ટોબરથી પ્રારંભ થતી નવી મોસમમાં ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા | Sugar export exemption likely in n…

10 months ago
ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News