gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પે આપેલી છૂટ ખતમ થતાં હવે ભારત ક્યાંથી ખરીદશે ક્રૂડ ઓઇલ? જાણો કયા વિકલ્પ ઉપલબ્ધ | us ends russi…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
ટ્રમ્પે આપેલી છૂટ ખતમ થતાં હવે ભારત ક્યાંથી ખરીદશે ક્રૂડ ઓઇલ? જાણો કયા વિકલ્પ ઉપલબ્ધ | us ends russi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Crude Oil Strategy: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઓઇલની વધતી કિંમતો વચ્ચે અમેરિકાએ રશિયન અને ઈરાની ઓઇલ પરના પ્રતિબંધોમાં આપેલી છૂટ હવે પૂરી થઈ રહી છે. અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ કર્યું છે કે, રશિયન ઓઇલ માટે આપવામાં આવેલ સામાન્ય લાયસન્સ રિન્યૂ કરવામાં આવશે નહીં, જ્યારે ઈરાની ઓઇલ માટેની છૂટ પણ 19 એપ્રિલે સમાપ્ત થઈ જશે. આ નિર્ણયથી ભારત સામે ઓઇલ પુરવઠાનો નવો પડકાર ઊભો થયો છે, કારણ કે માર્ચ 2026માં ભારતનો રશિયન ક્રૂડ ઓઇલનો આયાત આંકડો નવ મહિનાની ટોચે એટલે કે પ્રતિદિન 1.96 મિલિયન બેરલ સુધી પહોંચી ગયો હતો.

લૅટિન અમેરિકાના દેશો પર ભારતની નજર

અમેરિકાના આ કડક વલણ બાદ હવે ભારત ઓઇલ માટે અન્ય વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારત સરકારે હંમેશા ઓઇલની આયાતમાં વિવિધતા લાવવા પર ભાર મૂક્યો છે અને હાલમાં ભારત 40થી વધુ દેશોમાંથી ઊર્જા સ્ત્રોતોની આયાત કરી રહ્યું છે. હોર્મુઝ જેવા સંવેદનશીલ રૂટ પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત હવે લૅટિન અમેરિકાના દેશો જેવા કે બ્રાઝિલ, કોલંબિયા અને ઈક્વાડોર તરફ નજર દોડાવી રહ્યું છે. આ ઉપરાંત, ગુયાના પણ ઓઇલ નિકાસકાર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે, જે ભારત માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ

આફ્રિકન દેશો ઓઇલ પુરવઠામાં બનશે મદદરૂપ

આગામી સમયમાં પશ્ચિમ આફ્રિકાના દેશો જેવા કે નાઈજીરિયા અને અંગોલા પાસેથી ઓઇલની આયાત વધવાની શક્યતા છે. આ દેશો ભારતને ખાડી દેશોના વિકલ્પ તરીકે સ્થિર જથ્થો પૂરો પાડી શકે તેમ છે. આ સાથે જ ભારત અમેરિકા પાસેથી પણ ક્રૂડ ઓઇલની ખરીદી વધારી શકે છે. જોકે, આ નવા વિકલ્પો રશિયા પાસેથી મળતા સસ્તા ઓઇલની પૂરેપૂરી ખોટ ભરી શકે તેમ નથી, જેના કારણે ભારતની આયાત પાછળ થતો ખર્ચ વધી શકે છે. તેમ છતાં, વિવિધ દેશો સાથેના વેપારને કારણે ભારત પ્રતિબંધોથી થતા નુકસાનને મહદઅંશે ઘટાડી શકશે.

ટ્રમ્પે આપેલી છૂટ ખતમ થતાં હવે ભારત ક્યાંથી ખરીદશે ક્રૂડ ઓઇલ? જાણો કયા વિકલ્પ ઉપલબ્ધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …
INDIA

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

June 1, 2026
ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…
INDIA

ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…

June 1, 2026
દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…
INDIA

દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…

June 1, 2026
Next Post
રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…

રાજ્યસભામાં હરિવંશ સિંહની 'હેટ્રિક': ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p...

‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા...

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર | Delhi gas chamber after Diwali world’s m…

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર | Delhi gas chamber after Diwali world’s m…

7 months ago
મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

2 months ago
પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

3 months ago
જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર | w…

જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર | w…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News