gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, DCP સફિન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, DCP સફિન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: આજે(13 ઑગસ્ટ, 2025) ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રોડ-રસ્તા મામલે કન્ટેમ્પ્ટ પર સુનાવણી થઈ હતી. જેમાં શરુઆતમાં હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોર અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન સરકારી વકીલે અમદાવાદમાં ટ્રાફિકને લઈ લીધેલા પગલાંના આંકડા રજૂ કર્યા હતા. ત્યારબાદ પોલીસ અધિકારીઓને રાજકીય પક્ષો દ્વારા ટાર્ગેટ કરવાના મુદ્દે પણ દલીલ થઈ હતી.

DCP સફિન હસનને રાજકીય હેતુથી ટાર્ગેટ કર્યાની રજૂઆત

સરકારી વકીલના જણાવ્યા અનુસાર, પોલીસ ટ્રાફિક નિયમોનો અમલ કરાવી રહી છે, પણ રાજકીય હેતુથી વિવાદ ઊભો કરવામાં આવે છે. DCP ટ્રાફિકનું કામ ફિલ્ડ પર ટ્રાફિક નિયમનનું નથી છતાં તે કામ કરે છે. આ દરમિયાન ટ્રાફિક નિયમના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે DCPએ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતાં તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી, પોલિટિકલ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

જે મામલે કોર્ટે આદેશ આપ્યો હતો કે, એફિડેવિટમાં સમગ્ર મામલે ખુલાસો અને રાજકીય પક્ષ-નેતાનું આપો, તેમની સુઓમોટો કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવશે અને ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી કાયદાના શાસનનું ઉલ્લંઘન કરનારાઓને ખુલ્લા પાડી શકાય.

આ પણ વાંચો: જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

શું છે સમગ્ર મામલો?

થોડા દિવસો અગાઉ અમદાવાદ ટ્રાફિક-પોલીસ અને સતર્કતા ગ્રૂપના નામથી કેટલાક મહિલા વિરોધી પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા હતા. જેની આપ ગુજરાતની “પોલ ખોલ ટીમ”એ પોલ ખોલી હતી. ત્યારબાદ આ ટીમના એક સભ્ય પર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, ‘IPS સફિન હસનના કહેવા પર ASI દ્વારા માત્ર 20 વર્ષના યુવાન(શુભમ ઠાકર) પર ખોટી રીતે કેસ નોંધાયો છે. TRB જવાનોને કાયદેસર રીતે ન ચાલતા અધિકારો અંગેનો વીડિયો બનાવનાર શુભમ ઠાકરને ચૂપ કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમને શંકા છે કે મહિલાવિરોધી પોસ્ટરોના મુદ્દે સરકાર મુશ્કેલીમાં મૂકાતાં પોલ ખોલ ટીમના સભ્યોને ડરાવવા અને દબાવવા માટે પોલીસતંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.’

આ સાથે તેમણે કહ્યું હતું ક, ‘આ મુદ્દે આપનું પ્રતિનિધિ મંડળ IPS સફીન હસન, DIG, પોલીસ કમિશ્નર અને હોમ સેક્રેટરીને મળશે અને IPS સફિન હસને આઇપીએસ કોડ ઑફ કન્ડક્ટનો ભંગ કર્યો છે, તે મુદ્દે ફરિયાદ દાખલ કરાવવામાં આવશે.’

આ પણ વાંચો: જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…
GUJARAT

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

February 13, 2026
કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …
GUJARAT

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

February 13, 2026
Next Post
‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા | Amit M…

‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા | Amit M...

દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

ટેરિફ વિવાદ વચ્ચે મોટા સમાચાર, ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ | Indian And US Army will Take Com…

ટેરિફ વિવાદ વચ્ચે મોટા સમાચાર, ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ | Indian And US Army will Take Com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલાના સીમરણમાં માલધારી સમાજનો અનોખો વિરોધ, પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા | maladhari com…

સાવરકુંડલાના સીમરણમાં માલધારી સમાજનો અનોખો વિરોધ, પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા | maladhari com…

6 months ago
હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

9 months ago
વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

4 months ago
ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ | Old woman sleeping in a hut was s…

ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ | Old woman sleeping in a hut was s…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News