gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ વિવાદ વચ્ચે મોટા સમાચાર, ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ | Indian And US Army will Take Com…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
ટેરિફ વિવાદ વચ્ચે મોટા સમાચાર, ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ | Indian And US Army will Take Com…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image: File Photo, ADGPI TwiTwitter 

US Indian Army Yudh Abhyas: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના 400 સૈનિકો અમેરિકાની સેના એક મોટા સૈન્ય અભ્યાસની તૈયારી કરી છે. આ સંયુક્ત સૈન્ય અભ્યાસને ‘યુદ્ધ અભ્યાસ’ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે તેનું 21મું એડિશન 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અલાસ્કામાં યોજાશે. આ યુદ્ધ અભ્યાસ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાના ભાગ રૂપે હાથ ધરાશે.

શું છે યુદ્ધ અભ્યાસ

યુદ્ધ અભ્યાસ એ વાર્ષિક સંયુક્ત મિલિટ્રી વૉરગેમ છે. જે 2004માં શરૂ થઈ હતી. ભારત અને અમેરિકાની સેના વચ્ચે આ સંયુક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધરાય છે. દરવર્ષે ભારત અથવા અમેરિકામાં તેનું આયોજન કરવામાં આવે છે. ગતવર્ષે 2024માં તેનું 20મું એડિશન રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયુ હતું. આ વખતે અલાસ્કામાં યોજાશે. જ્યાં ઠંડા અને ઊંચા પહાડી વિસ્તારોમાં અભ્યાસ થશે. તેનો ઉદ્દેશ બંને દેશોની સેના એક સાથે મળી આતંકવાદ વિરોધી ઓપરેશન કરવા તાલીમ લેશે.

આ વખતે શું ખાસ છે?

આ વખતે ‘યુદ્ધ અભિયાન’નો વ્યાપ અને જટિલતા વધી છે. ભારતના 400થી વધુ સૈનિકો ભાગ લેશે, જે ગત વર્ષ કરતા વધુ છે. મદ્રાસ રેજિમેન્ટના સૈનિકો તેનું નેતૃત્વ કરશે. તમામ પ્રકારના લશ્કરી એકમોનો સમાવેશ થશે. યુએસ આર્મી તેના નવા શસ્ત્રો અને ટેકનોલોજી પર રજૂ કરશે.  ખાસ વાત એ છે કે અમેરિકા તેના  ‘સ્ટ્રાઈકર’ વાહનનું  પાણીમાં ચાલતું સંસ્કરણ પણ રજૂ કરશે. ભારતે અગાઉ સ્ટ્રાઈકરના ભૂમિ સંસ્કરણનું પરીક્ષણ કર્યું હતું. હવે તે પાણીમાં દોડવાની તેની ક્ષમતાનું પરીક્ષણ કરી રહ્યું  છે. જો તે સફળ થાય, તો ભારત તેને ખરીદવાનું વિચારી શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા

ઓપરેશન સિંદૂરના પાઠ

આ કવાયતમાં, યુએસ આર્મી ભારતના તાજેતરના ઓપરેશન સિંદૂરના પાઠ શીખવા માંગે છે. ઓપરેશન સિંદૂર એક લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતે આતંકવાદીઓ સામે કડક પગલાં લીધા હતા. આ ઓપરેશનમાં, ભારતે તેની વ્યૂહરચના, શક્તિ અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કર્યો હતો. આ વખતે યુએસ આર્મી તેના પર ધ્યાન આપશે, જેમ કે આતંકવાદીઓનો સામનો કરવા માટે સંયુક્ત યોજના બનાવવી અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરવી. બંને સેનાઓ સાથે મળીને આતંકવાદ વિરોધી મિશન માટે તૈયારી કરશે, જે સંયુક્ત રાષ્ટ્રના નિયમો (પ્રકરણ VII) હેઠળ હશે.

આ 14 દિવસની કવાયતમાં ઘણી પ્રવૃત્તિઓ શામેલ હશે…

આતંકવાદ વિરોધી કવાયત: બંને દેશોની સેનાઓ આતંકવાદી હુમલાઓનો જવાબ આપવા માટે સાથે મળીને પ્રેક્ટિસ કરશે.

સંયુક્ત આયોજન: સૈનિકો સાથે મળીને વ્યૂહરચના બનાવશે.

ક્ષેત્ર તાલીમ: વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કવાયત કરવામાં આવશે.

સહકાર અને મિત્રતા: બંને સેનાઓ એકબીજા પાસેથી નવી તકનીકો અને પદ્ધતિઓ શીખશે.

કુદરતી આપત્તિ રાહત: પર્વતીય અને ઠંડા વિસ્તારોમાં આપત્તિનો સામનો કરવા માટે તાલીમ પણ આપવામાં આવશે.

આ કવાયત બંને સેનાઓ વચ્ચે પરસ્પર સમજણ, મિત્રતા અને સહયોગ વધારશે. આ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવશે.

આ કવાયત શા માટે મહત્વપૂર્ણ છે?

આજના સમયમાં, આતંકવાદ અને સરહદ પર તણાવ વધી રહ્યો છે. ભારત અને અમેરિકા બંનેને મજબૂત લશ્કરી સહયોગની જરૂર છે. આ કવાયત દ્વારા, બંને દેશોની સેનાઓ એકબીજા સાથે વધુ સારી રીતે કામ કરવાનું શીખશે. ઉપરાંત, ભારત માટે અમેરિકન ટેકનોલોજી (જેમ કે સ્ટ્રાઈકર વાહનો) અપનાવવાની તક છે. ટ્રમ્પ સાથે વેપાર તણાવ હોવા છતાં, આ કવાયત બંને દેશો વચ્ચેની લશ્કરી મિત્રતા દર્શાવે છે.

ટેરિફ વિવાદ વચ્ચે મોટા સમાચાર, ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara players shine in national leve…

રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara players shine in national leve...

જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca…

જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક 'સૂર્યવલય', અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca...

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

1 year ago
ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…

ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…

7 months ago
ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી? | Unseasonal Rain Hits G…

ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી? | Unseasonal Rain Hits G…

7 months ago
RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …

RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News