gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા 1 - image

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવતને યથાર્થ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખોખરામાં રહેતા યુવકને ટ્રેડિંગમાં રોકાણ કરવાની તગડા નફાની લાલચ આપીને યુવક પાસેથી રૃા. ૨ લાખ પડાવ્યા છ હતા. એટલું જ નહી અજાણી મહિલાએ બે દિવસ લિંક મોકલીને ટ્રેડિંગનું કામ કરાવીને વધુ રૃા. ૧૦ લાખ મોકલવાની વાત કરતાં યુવકને પોતે છેતરાયા હોવાની શંકા ગઇ હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુબઇમાં રિયલ એસ્ટેટ અને ટ્રેડિંગનું કામ કરતી હોવાનું કહી અજાણી મહિલાએ બે દિવસ લિંક મોકલી ટ્રેડિંગ કરાવી વધુ ૧૦લાખની માંગણી કરી

ખોખરામાં રહેતો યુવક તા. ૭ના રોજ ઇન્સ્ટ્રાગ્રામ મારફતે સુભાશી નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ વોટ્સએપ ઉપર વાતચીત કરતા હતા. અજાણી મહિલાએ ફરિયાદી યુવકને હું મુંબઇ ખાતે રીયલ એસ્ટેટ તથા ટ્રેડિંગનું કામ કરું છું તું રોકાણ કરીશ તો વધુ નફો અપાવીશ તેવી વાત કરી હતી.

ત્યારબાદ મહિલાએ એક લિંક મોકલી હતી જે લિંક ઓપન કર્યા બાદ રૃા. ૨ લાખ યુવકે ટ્રાન્ફર કરીને લિંક ઓપન કરતા એક વોલેટ એકાઉન્ટ બન્યું હતું જેમાં પૈસા ડોલરમાં કન્વર્ટ થઇ ગયા હોવાનું દેખાતું હતું પછી આરોપીએ યુવકને પૈસા ઉપાડવા બીજા ૧૦ લાખ રોકાણ કરવાનું કહ્યું હતું ત્યાં સુધી વોલેટમાંથી પૈસા નહીં ઉપડે તેમ કહ્યું હતું. પરંતુ ફરિયાદી પૈસા ભરવા તૈયાર થયો ન હતો. અને બાદમાં ફરિયાદી યુવક સાથે સંપર્ક તોડી કઢયો હતો. જો કેે યુવકે વોલેટમાંથી પૈસા ઉપાડવા પ્રયાસ કરતાં કોઇ પ્રોસેસ થઇ ન હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an...

સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે | india will export computer hardw…

સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે | india will export computer hardw...

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro…

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

1 year ago
આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…

આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…

2 months ago
તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

1 year ago
૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News