gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ – ૧ પર ટ્રેનમાંથી ઉતરતા સમયે ૨૩ વર્ષની યુવતી પડી જતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બિહારના ગયા જિલ્લામાં રહેતી ૨૩ વર્ષની ખુશ્બુકુમારી સુનિલપ્રસાદ સલાટવાડા ફતેગંજ વિસ્તારમાં રહેતી હતી.  તે પ્રતાપગંજ વિસ્તારની રિવાઇવલ  હોટલમાં હાઉસ કીપિંગનું કામ કરતી હતી. ગત ૧૩ મી તારીખે તે સુરતમાં રહેતી બહેનના ઘરે ખરીદી કરવા  માટે જતી હતી. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ – ૧ પર   ટ્રેનમાં ચઢી ગયા પછી તે ઉતરતી હતી. તે દરમિયાન પડી જતા  ગંભીર ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from …

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from ...

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b...

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના નવા DGP જી.એસ. મલિકે આજે ચાર્જ સંભાળ્યો, પોલીસ ભવનમાં અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’ | G S Malik Ass…

1 month ago
ભરૂચ શહેરમાં એલ.સી.બી.ની કાર્યવાહી – ૬ શંકાસ્પદ ઝડપાયા | LCB action in Bharuch city – 6 suspects arr…

10 months ago
અમારા માટે દરેક દિવસ એક વર્ષ જેવો છે, 12નો આંકડો હંમેશા અપશુકનિયાળ લાગશે | one day is like one years…

ઓઈલ સંકટની સાથે ચોખાનું પણ સંકટ, બંદરો પર છ લાખ ટન ચોખા અટવાયા | Along with the oil crisis there is …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News