gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ | mangalsutra of two women snatching during tra…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ | mangalsutra of two women snatching during tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ટ્રેનમાં બારી પાસે બેઠેલી બે મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર  તોડીને આરોપી ભાગી ગયો હતો. જે અંગે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

રાજસ્થાનના દૌસા  જિલ્લામાં રહેતા રસાલીદેવી રામકેશભાઇ મીના અને તેમના પતિ ગત ૧૮મી તારીખે કોટા રેલવે સ્ટેશન પરથી તીરૃવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્રના પનવેલ જઇ રહ્યા હતા. રાત્રે પોણા એક વાગ્યે વડોદરા રેલવે ડી કેબિન યાર્ડ પાસે ટ્રેન ધીમી પડી હતી. તે દરમિયાન કોઈ ચોર બારીમાંથી હાથ નાંખી તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીની ચેન તોડીને ભાગી ગયો હતો.

જ્યારે અન્યાય બનાવની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રહેતા શોભાબેન યોગેશસિંહ ઠાકુર હાલમાં મહારાષ્ટ્રના પૂનામાં રહે છે. ગત ૧૯ મી તારીખે રાત્રે પોણા દશ વાગ્યે  તેઓ ઈન્દોર રેલવે સ્ટેશનથી તીરૃવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પૂના જવા નીકળ્યા હતા. બીજે દિવસે પહેલી સવારે પોણા  પાંચ વાગ્યે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના આઉટર સિગ્નલ ઉપર ઉભી હતી. તે દરમિયાન એક ચોર બારીમાંથી હાથ નાખી તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી ગયો હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millenni…
GUJARAT

March 23, 2026
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

Next Post
હરણી હનુમાનજી મેળાને અનુલક્ષીને ટ્રાફિક ડાયવર્ઝન કરાયું | Traffic diversions in view of Harni Hanuma…

હરણી હનુમાનજી મેળાને અનુલક્ષીને ટ્રાફિક ડાયવર્ઝન કરાયું | Traffic diversions in view of Harni Hanuma...

પોદ્દાર ઈન્ટરનેશન સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ માર્યા, બેગમાં રાખેલું ચાકુ બતાવ્યું | s…

પોદ્દાર ઈન્ટરનેશન સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ માર્યા, બેગમાં રાખેલું ચાકુ બતાવ્યું | s...

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા | Bilodara gate becomes …

3 months ago
નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

8 months ago
કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News