gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના  બનાવમાં સંડોવાયેલા આરોપી પાર્થ પરિખે
હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
ન્યાયમૂર્તિએ ચૂકાદામાં નોંધ્યું હતું કે
, મૃતકને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને પીએમ
રિપોર્ટ જતા તેમ ન કહી શકાય કે
, આરોપીઓનો ઇરાદો મારી
નાંખવાનો ન હતો.

કેસની વિગત એવી છે કે, રેસકોર્સ વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે થયેલી
તકરારના  બનાવ બાદ પાર્થ  બાબુલ પરીખે તેના  બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તેમજ
વિકાસ પરસોત્તમ લોહાણાની સાથે તા.૨૫મીએ રાતે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના
પિતરાઇ ભાઇ  પર લાકડીથી  હુમલો કરતા સચીનનું મોત નિપજ્યું હતું.આ કેસમાં
પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી પાર્થ પરીખે
હાઇકોર્ટમાં જામીન અરજી મુકી હતી અને રજૂઆત કરી હતી કે
, અરજદારે
મૃતક પર હુમલો કર્યો નથી. તેના કપડા પર લોહીના ડાઘ મળી આવ્યા નથી. જ્યારે સરકાર
તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, આરોપી સામે ગંભીર પ્રકારનો
ગુનો છે. હાઇકોર્ટે અગાઉ પણ અરજદારની અરજી નામંજૂર કરી છે. જ્યારે વીથ
પ્રોસિક્યુશન પણ અરજદારની અરજી નામંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
હાઇકોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરજદાર પાર્થ પરીખની જામીન અરજી રદ કરી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

Next Post
ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…

ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under...

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું ...

ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl…

ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબાવાળી વાવ થી પાન્છા વચ્ચે રોડ ઉપર થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલતી અં…

2 months ago
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

5 months ago
જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank…

3 months ago
વાજપેયી-કલામે અંજામ આપેલા ઓપરેશનની અણસાર પણ ન થતાં ચોંક્યું હતું અમેરિકા, જાણો ‘ઓપરેશન શક્તિ’ વિશે |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News