gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા અને કેનેડા મેચ પર સટ્ટો ઃ બે ઝડપાયા | cricket satto _ t…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા અને કેનેડા મેચ પર સટ્ટો ઃ બે ઝડપાયા | cricket satto _ t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 વડોદરા નજીક શંકરપુરા ગામની એક સોસાયટીમાં મકાન ભાડે રાખી પાણીગેટ વિસ્તારના સટ્ટેબાજ દ્વારા રમાડાતો આઇપીએલ મેચ પરનો સટ્ટો જિલ્લા પોલીસે ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી મોબાઇલો, ટીવી, રોકડ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ શંકરપુરા ગામે આવેલી અનંતા શુભલક્ષ્મી સોસાયટીના એક મકાનમાં હાલમાં ચાલી રહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચો પર સટ્ટો રમાય છે તેમજ આજની મેચ સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચેની લાઇવ મેચમાં પણ મોબાઇલ પર સટ્ટો રમાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમે રાત્રે મકાનમાં દરોડો પાડયો હતો. પોલીસે ડોર બેલ મારતા એક શખ્સે દરવાજો ખોલ્યો  હતો તેનુ નામ પૂછતા દિપક ભયલાલ પટેલ (રહે.અનંતા શુભલક્ષ્મી સોસાયટી) જાણવા મળ્યું  હતું.

તેને સાથે રાખી પ્રથમ માળે તપાસ કરતા એક રૃમમાં બે શખ્સો જણાયા હતાં. તેઓ ટીવી પર તેમજ લેપટોપ પર ચાલતી મેચ પર સટ્ટો રમતા હતાં. સ્ક્રિન પર કેનેડાની બેટિંગ ચાલતી હતી. આ અંગે દિપકની પૂછપરછ કરતાં તેણે જતિન મકવાણા (રહે.આયુર્વેદિક ત્રણ રસ્તા, પાણીગેટ પાસે) દ્વારા ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની કબૂલાત કરી હતી. રૃમમાં હાજર અન્ય બે શખ્સોના નામ સુરેન્દ્રકુમાર ચીમનલાલ પટેલ (રહે.કડા દરવાજા, ખજૂરી મહોલ્લો, વિસનગર, જિલ્લો મહેસાણા) અને અલ્પેશ કાંતિલાલ કપાસી (રહે.નટરાજ એપાર્ટમેન્ટ, બસ સ્ટેશન રોડ, ગોધરા) જાણવા મળ્યા હતાં.

ક્રિકેટ સટ્ટો રમવા માટે ગ્રાહકોના ફોન દિપક રિસીવ કરતો હતો જ્યારે સુરેન્દ્ર લેપટોપમાં લાઇવ મેચના ભાવ તેમજ સેશન જણાવતો અને અલ્પેશ સોદાઓ લખતો હતો. પોલીસે ૧૧ મોબાઇલ, લેપટોપ, ટીવી અને રોકડ સહિત કુલ રૃા.૨.૮૬ લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે જતિન પ્રજાપતિની પણ શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ચાર દિવસ પહેલાં ગુમ થયેલા નવીધરતીના યુવકનો જીવનસાધના સ્કૂલના કુવામાંથી મૃતદેહ મળતાં ચકચાર | body fou…

ચાર દિવસ પહેલાં ગુમ થયેલા નવીધરતીના યુવકનો જીવનસાધના સ્કૂલના કુવામાંથી મૃતદેહ મળતાં ચકચાર | body fou...

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવઃન્યુ વીઆઇપી રોડ પર રાતે દારૃના નશામાં બેફામ ટ્રક ચલાવતો ડ્રાઇવર પકડાયો | truck d…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવઃન્યુ વીઆઇપી રોડ પર રાતે દારૃના નશામાં બેફામ ટ્રક ચલાવતો ડ્રાઇવર પકડાયો | truck d...

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

7 months ago
અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

3 months ago
સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…

1 year ago
જામનગર નજીક સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાઈ પ…

જામનગર નજીક સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાઈ પ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News