gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઓનલાઇન ટાસ્કના નામે વારંવાર ઠગાઇના કિસ્સા બનતા હોવા છતાં શહેરનો એક યુવક ઠગ ટોળકીના સકંજામાં ફસાતાં રૃ.૧૬.૧૪ લાખ ગુમાવ્યા હતા.

જેતલપુરરોડની ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા મયૂરકુમાર રાઠોડે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૮મીએ ઓક્ટોબરે મને ક્રીથી ના નામે હાય..નો મેસેજ આવ્યો હતો.જેમાં તેણે તામિલનાડુની હોવાનું અને રિલાયન્સમાં એચ આર રિક્રુટર હોવાનું કહી પાર્ટટાઇમ જોબની ઓફર કરી હતી.

યુવકે ના પાડતાં યુવતીના નામે વાત કરનાર ઠગે આગ્રહ રાખ્યો હતો.આમ છતાં યુવકે ઇનકાર કરતાં ઠગે તમારી વિગતો એચઆરને આપું છું તેમ કહ્યું હતું.આમ છતાં યુવકે વિગતો આપવાની ના પાડતાં ક્રીથીએ કામગીરી સમજીને નક્કી કરજો તેમ કહ્યું હતું.

ત્યારબાદ ઓનલાઇન વર્કના નામે કંપનીમાંથી કોલ આવ્યો હતો.જેમાં ફ્રી ટાઇમમાં કયા પ્રકારનું કામ કરવાનું છે તે સમજાવીને મારા ખાતામાં રૃ.૮૭૬ જમા કર્યા હતા.જે ઉપાડવાનો પ્રોસિજર બતાવી આવી જ રીતે ફરી રૃ.૩હજાર જમા કર્યા હતા. ત્યારબાદ તેમણે જુદાજુદા ટાસ્ક આપીને ટુકડે ટુકડે રકમ જમા કરાવી સામે વધુ રકમની માગણી કરી હતી.જેથી મેં રૃ.૧૬.૫૬ લાખ જમા કરાવ્યા હતા.જેની સામે માત્ર રૃ.૪૧૮૯૪ મળ્યા હતા.ઠગોએ રકમ પરત નહિ આપતાં સાયબર સેલને જાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ...

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે’, રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ | elect…

1 year ago
વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો …

10 months ago
યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી | Foreign investors sell Rs 56883 crore amid…

4 months ago
જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈને નીકળેલા શખ્સની પોલીસ દ્વારા અટકાયત | Police ar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News