gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં | Allegations of widesprea…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં | Allegations of widesprea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લા વિકાસ અધિકારીના વહીવટ સામે સવાલ

– ટેન્ડર પ્રક્રિયા વિના જ રિપેરિંગ અને નવીન કામોમાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની મિલીભગત

ડાકોર : ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીઓના નિર્માણ અને રિપેરિંગના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીના નબળા વહીવટને કારણે તપાસનો ફિયાસ્કો થયો હોવાના આક્ષેપ સાથે જાગૃત સરપંચે મીડિયા સમક્ષ બોગસ કામગીરીના પુરાવા રજૂ કરતા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં કુલ ૩૦ જેટલી આંગણવાડીઓના રિપેરિંગ અને નવીન બાંધકામમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. આક્ષેપ મુજબ, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઠાસરાના અધિકારીઓની સાઠગાંઠથી કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કે જાહેરાત વિના જ માનીતી એજન્સીઓને કામ સોંપી દેવામાં આવ્યા હતા. એક આંગણવાડી દીઠ આશરે રૂ. ૨ લાખ જેટલો રિપેરિંગ ખર્ચ ઉધારીને ખોટા બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે.

અગાઉ આ મામલો મીડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને લાવવામાં આવ્યો હોવા છતાં, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. જોકે, ઠાસરા તાલુકાના સરપંચ રવિભાઈ જોશીએ તેમના વિસ્તારમાં આવતી વિશ્રામપુરા આંગણવાડીમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. માત્ર ૮ મહિના પહેલા બનેલી નવીન આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ અત્યારથી જ તૂટી ગઈ છે અને ઈમારતમાં મોટી તિરાડો પડી ગઈ છે.

સાંઢેલી ગામના સરપંચ રવિભાઈ જોશીએ આક્ષેપ કર્યો છે કે, હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને નિર્દોષ ભૂલકાઓના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ૬૫થી ૭૦ જેટલા બાળકો જ્યાં અભ્યાસ અર્થે આવતા હોય ત્યાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની આવી લાપરવાહી સહન કરવામાં આવશે નહીં. હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પ્રબળ બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન | ahm…
GUJARAT

અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન | ahm…

March 11, 2026
ગુજરાતનો પહેલો કિસ્સો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ | bhavnagar d…
GUJARAT

ગુજરાતનો પહેલો કિસ્સો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ | bhavnagar d…

March 11, 2026
બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો | accused who cheated for jo…
GUJARAT

બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો | accused who cheated for jo…

March 11, 2026
Next Post
મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીના માર્ગ પર રૂ. 36 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ | New street lights at a …

મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીના માર્ગ પર રૂ. 36 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ | New street lights at a ...

યુવતીના અશ્લીલ વીડિયો વાયરલ કરનારને પાંચ વર્ષની સખત કેદ | Man who made girl’s pornographic video vir…

યુવતીના અશ્લીલ વીડિયો વાયરલ કરનારને પાંચ વર્ષની સખત કેદ | Man who made girl's pornographic video vir...

ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ બહાર ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, બોમ્બ સ્ક્વોર્ડનું ચેકિંગ | High voltage drama aga…

ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ બહાર ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, બોમ્બ સ્ક્વોર્ડનું ચેકિંગ | High voltage drama aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

8 months ago
10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

7 months ago
રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત

8 months ago
માંડવી રાજપુરાની પોળમાં ચાલતા જુગારધામ પર દરોડો | Raid on gambling den operating in Rajpura Pol Mand…

માંડવી રાજપુરાની પોળમાં ચાલતા જુગારધામ પર દરોડો | Raid on gambling den operating in Rajpura Pol Mand…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News