gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…
4
VIEWS
Share on FacebookShare on Twitter

જૂલાઈમાં પેટ્રોલ 34.93  લાખ, ડીઝલ 73.63 લાખ ટન વપરાશ  : રૂ. 52માં પડતા પેટ્રોલમાં લિટરે રૂ. 21.90 એક્સાઈઝ ડયુટી ઉપરાંત ગુજરાતમાં રૂ. 14.86 નો વેટ, 4.40 ડીલર કમિશન

 રાજકોટ,: શહેરોના વિસ્તૃતીકરણના કારણે પેટ્રોલ-ડીઝલ હવે નોકરી-ધંધા,સરકારી કામ, શિક્ષણ, સારવારથી માંડીને સામાજિક વ્યવહાર માટે જીવનજરૂરી વસ્તુ બની ગઈ છે ત્યારે આજે સંસદમાં વિવિધ પ્રશ્નોના  ઉત્તર મૂજબ ભારતમાં ઈ.સ. 2015-16માં દેશની રાજધાનીના ભાવ મૂજબ પ્રતિ લિટર રૂ. 61.59 હતા તેમાં 53.87 ટકાનો વધારો થઈને આ વર્ષ 2025-26ના તા. 23જૂલાઈની સ્થિતિએ રૂ. 94.77એ પહોંચ્યું છે જે  ભાવ ગુજરાતમાં પણ રૂ. 94.70 પૈસા છે.  ગુજરાતમાં પેટ્રોલ પર રૂ. 14.86 અને ડીઝલ પર રૂ. 15.06 વેટ લેવાય છે. ભીષણ કોરોના કાળના વર્ષ ઈ. 2021-22માં પેટ્રોલનો સૌથી ઉંચો ભાવ રૂ. 98ને પાર થયો  હતો.  ભારતમાં પેટ્રોલ રૂ. 52.09 પૈસામાં અને ડીઝલ રૂ. 52.92 પૈસામાં પડે છે જેના પર એક્સાઈઝ ડયુટી અને રાજ્યોનો ટેક્સ તથા ડીલરોનું કમિશન વગેરે ઉમેરાઈને ગ્રાહકોને પેટ્રોલ રૂ. 94.77માં અને ડીઝલ રૂ.  87.67 માં મળે છે. અને હવે તો પેટ્રોલ પણ 100 ટકા શુધ્ધ નથી, તેમાં 20 ટકા બાકાયદા ઈથોનોલ ભેળવાય છે જે સ્વદેશી અને સાપેક્ષમાં સસ્તુ ગણાય છે પણ તેનો લાભ કિંમતમાં અપાયો નથી. 

ચાલુ વર્ષે એપ્રિલથી જૂલાઈ 4  માસમાં દેશમાં પેટ્રોલ (એમએસ અર્થાત્ મોટર સ્પિરિટ)નો વપરાશ 1,42,46,000 ટન અને ડીઝલનો 32317000 ટન નોંધાયો હતો. ગત જૂલાઈ માસમાં માત્ર પેટ્રોલનો વપરાશ  34.93 લાખ ટન થયો છે. એકંદરે ઈંધણનો વપરાશ વાહનો વધવા સાથે વધી રહ્યો છે. શહેરોમાં સલામત સાયકલ ટ્રેક કે રાહદારી પથ બનાવાયા નથી તેથી બાળકોએ ભણવા માટે પણ પેટ્રોલ વાપરવું પડે છે. 

ઈ. 2022 થી પેટ્રોલના ભાવ ઉંચાઈ પર સ્થિર કરી દેવાયા

રાજકોટ, : વર્ષો પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ દર 15 દિવસે આંતરરાષ્ટ્રીય ભાવ મૂજબ વધારો-ઘટાડો કરાતો હતો, ત્યારબાદ માર્કેટ મૂજબ રોજ ચેન્જ કરાતો હતો.પરંતુ, મે- 2022થી આ ભાવ નિર્ધારણની પ્રથા  બંધ કરીને ઓઈલ કંપનીઓએ આશરે રૂ. 96.97ની આસપાસ પેટ્રોલનો ભાવ ઉંચાઈ પર ટકાવી રાખ્યો છે. કોરોના કાળમાં અને ત્યારબાદ પણ ભાવ તળિયે ગયા તેનો લાભ મળ્યો નથી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on...

ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …

ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically ...

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠની થામણા ચોકડી નજીક કારના કાચ ચોડી રૂ. 5 લાખના મત્તાની ચોરી | Car window smashed near Thamna Ch…

ઉમરેઠની થામણા ચોકડી નજીક કારના કાચ ચોડી રૂ. 5 લાખના મત્તાની ચોરી | Car window smashed near Thamna Ch…

5 months ago
અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

7 months ago
શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

10 months ago
વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile…

વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News