gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડબ્બાનો નિર્ણય આડાપાટે! : ઉનાળાના છેક અંત ભાગે 8૮ ટ્રેનમાં 1-1 AC કોચ વધશે | Compartment decision in…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
ડબ્બાનો નિર્ણય આડાપાટે! : ઉનાળાના છેક અંત ભાગે 8૮ ટ્રેનમાં 1-1 AC કોચ વધશે | Compartment decision in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેકેશનમાં લાભને બદલે શીતપ્રેમી મુસાફરોને રેલવેના ‘ટાઢા ઘા’

– વાતાનુકૂલિત શ્રેણીમાં મુસાફરીની વધતી જતી માંગને પહોંચી વળવા મે મહિનાનાં અંતિમ સપ્તાહથી નવી વ્યવસ્થા અમલી બનશે 

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને એસી શ્રેણીમાં સતત વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૮ ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે. આ નિર્ણયને કારણે ઉનાળુ વેકેશન અને આગામી સમયમાં મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા મળશે તેમજ મુસાફરી વધુ આરામદાયક બનશે. જો કે બે મહિના બાદ ઉનાળો પૂરો થવા સમયે એસી કોચ લગાવવાથી આશ્ચર્ય પ્રસર્યું છે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વધારાના કોચ મે ૨૦૨૬ના અંતિમ સપ્તાહથી અલગ-અલગ તારીખોએ કાર્યરત થશે. 

બીજી તરફ મુસાફરોએ કટાક્ષ કર્યો છે કે, રેલ્વે તંત્રએ એસી કોચની જરૂરિયાત સમજવામાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. અત્યારે માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી વરસવા લાગી છે, છતાં આવતો એપ્રિલ મહિનો તો નહીં, છેક મે મહિનાનો આકરો તાપ પણ તેના અંતિમ તબક્કા તરફ હશે અને ચોમાસાનાં આગમનની ઘડીઓ ગણાતી હશે ત્યારે આ વધારાના કોચ પાટા પર દોડતા થશે. 

સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં એસી કોચમાં ભારે વેઇટિંગ જોવા મળતું હોય છે. રેલ્વેના આ નિર્ણયથી લાંબા ગાળે ફાયદો ચોક્કસ થશે, પરંતુ ચાલુ ઉનાળાનાં વેકેશનનો લાભ લેવા માંગતા મુસાફરો માટે આ વ્યવસ્થા ઘણી મોડી કહેવાશે. એટલે કે, જ્યારે શાળાઓ ખુલવાની તૈયારીમાં હશે અને ચોમાસાના એંધાણ હશે, ત્યારે રેલ્વેના એસી કોચ મુસાફરોને ઠંડક આપવા સજ્જ થશે!

કઈ ટ્રેનમાં ક્યારથી
વધારાશે કોચ
?

ટ્રેન નંબર અને
નામ

કોચ

અમલ તારીખ

૧૯૫૭૫/૭૬
ઓખા-નાથદ્વારા

૪ + ૧

૨૭ મે (ઓખા),
૨૮ મે (નાથદ્વારા)

૨૨૯૩૯/૪૦
ઓખા-બિલાસપુર

૪ + ૧

૨૩ મે (ઓખા),
૨૫ મે (બિલાસપુર)

૨૦૯૧૩/૧૪
રાજકોટ-દિલ્હી

૪ + ૧

૨૧ મે (રાજકોટ),
૨૨ મે (દિલ્હી)

૨૨૯૩૭/૩૮
રાજકોટ-રીવા

૪ + ૧

૨૪ મે (રાજકોટ),
૨૫ મે (રીવા)

૧૯૫૭૮/૭૭
જામનગર-તિરુવેલી

૪ + ૧

૨૩ મે (જામ),
૨૬ મે (તિરુવેલી)

૨૨૯૦૮/૦૭
હાપા-મડગાંવ

૪ + ૧

૨૭ મે (હાપા),
૨૯ મે (મડગાંવ)

૧૯૩૧૯/૨૦
વેરાવળ-ઈન્દોર

૬ + ૧

૨૭ મે (વેરાવળ),
૨૬ મે (ઈન્દોર)

૧૯૨૧૮/૧૭
વેરાવળ-બાંદ્રા

૬ + ૧

૨૩ મે (વેરાવળ),
૨૨ મે (બાંદ્રા)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …
GUJARAT

શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …

March 22, 2026
ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…
GUJARAT

ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…

March 22, 2026
ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…
GUJARAT

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

March 22, 2026
Next Post
મકાન ભાડે રાખી અડ્ડો ચલાવતો શખ્સ ૩.૮૯ લાખના ચરસ સાથે પકડાયો | Man running a drug den by renting a ho…

મકાન ભાડે રાખી અડ્ડો ચલાવતો શખ્સ ૩.૮૯ લાખના ચરસ સાથે પકડાયો | Man running a drug den by renting a ho...

સ્થાનિક ચૂંટણીમાં નવા ઈવીએમમા મતદાન થશે ઃ ફર્સ્ટ ચેકિંગ કરાયું | Voting will be held in new EVMs in …

સ્થાનિક ચૂંટણીમાં નવા ઈવીએમમા મતદાન થશે ઃ ફર્સ્ટ ચેકિંગ કરાયું | Voting will be held in new EVMs in ...

સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો | Illegal spa center busted i…

સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો | Illegal spa center busted i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

3 months ago
રિઝર્વ બેંક રેટમાં 0.25 %નો નવો ઘટાડો કરી શકે : બેંકરો-સંસ્થાઓનો બહુમત | Reserve Bank may cut rates …

રિઝર્વ બેંક રેટમાં 0.25 %નો નવો ઘટાડો કરી શકે : બેંકરો-સંસ્થાઓનો બહુમત | Reserve Bank may cut rates …

10 months ago
સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

4 months ago
1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule…

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News