gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો | Illegal spa center busted i…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો | Illegal spa center busted i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેરનામાની ઐસી કી તૈસી યથાવત્ત

રાજસ્થાનના શખ્સો દ્વારા સત્તાવાર નોંધણી કરાવ્યા વગર અને જીએસટી નંબર પણ લીધા વગર સ્પા ચલાવવામાં આવતુ હતું

ગાંધીનગર : શહેરના સેક્ટર ૨૧ના વાણિજ્ય વિસ્તારમાં રાજસ્થાનના શખ્સો
દ્વારા સત્તાવાર નોંધણી કરાવ્યા વગર અને જીએસટી નંબર પણ લીધા વગર સ્પા ચલાવવામાં
આવતુ  સ્પા પોલીસે ઝડપી પાડયુ હતું.
પ્રિમીયમ સ્પામાં સરકારના જાહેરનામાની ઐસી કી તૈસી કરવામાં આવી હતી. એસઓજીની ટીમ
દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી તેમાં ભાડો ફુટી જતાં પલીસ દ્વારા બે શખ્સો
સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

એસઓજી ગાંધીનગરની ટીમ ચેકિંગમાં હતી. તે દરમિયાન સેક્ટર
૨૧માં ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા પ્રિમીયમ સ્પામાં તપાસ કરતા
સંચાલકો પાસે સ્પા ચલાવવા માટે જરૃરી પોલીસ સ્ટેશનની નોંધણી કે જીએસટી નંબર નહીં
હોવાનું ખુલતાં રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી 
૩૫ વષય સંચાલક જયેશકુમાર ગુલાબજી પાંડે અને મુળ રાજસ્થાનના અને હાલ મોટા
ચિલોડામાં પ્રાઇમ વિલા હોટેલમાં રહેતા માલિક નરેન્દ્રસિંહ ઇશ્વરસિંહ રાવ સામે ગુનો
નોંધવામાં આવ્યો હતો. સ્પાનો માલિક જોકે દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો.
પોલીસ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપીઓ
વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે પોલીસ
દ્વારા જણાવવામાં આવ્યુ હતું
,
કે જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા આવા સ્પા અને મસાજ પાર્લરો સામે તપાસ ઝુંબેશ
ચાલુ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શં…
GUJARAT

અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શં…

June 22, 2026
ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
Next Post
દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a…

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a...

મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી | Ekkewe polis ra fen makkei ew ca…

મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી | Ekkewe polis ra fen makkei ew ca...

બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ …

બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

9 months ago
વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ…

વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ…

1 year ago

યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો | premature white beard causes remedies young men

3 weeks ago
પશ્ચિમ એશિયા કટોકટીએ ભારત-GCC FTAની વાટાઘાટો ધીમી કરી | West Asia crisis slows India GCC FTA talks

પશ્ચિમ એશિયા કટોકટીએ ભારત-GCC FTAની વાટાઘાટો ધીમી કરી | West Asia crisis slows India GCC FTA talks

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News