gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારતના સૌથી પવિત્ર અને સૌથી પ્રાચીન શહેર તરીકે જાણીતી કાશી નગરીમાં દેવ દિવાળીનું આગવું મહત્વ હોય છે.આ દિવસે આખુ શહેર રોશનીથી ઝળહળા થતું હોય છે.

આ વર્ષે તા.૫ નવેમ્બરે દેવ દિવાળીની ઉજવણી થનાર છે.આ દિવસે વડોદરા નજીકના ડભોઈની મહિલાઓએ બનાવેલા ૩ લાખ દિવાઓથી કાશી નગરીના ગંગા કિનારાના ઘાટ ઝગમગી ઉઠશે.

ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓ ઉમ્મીદ સેન્ટર ખાતે છેલ્લા પંદર દિવસથી ગાયના છાણમાંથી દિવાઓ બનાવવાની કામગીરી કરી રહી છે.રોજ ૬૦ થી ૭૦ મહિલાઓ માથા દીઠ ૩૦૦ થી ૪૦૦ દિવડા બનાવે છે અને આ માટે તેમને દરેક દિવા દીઠ એક થી દોઢ રુપિયો મળે છે.

વડોદરાની સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વીમેન્સ વેલફેર ફાઉન્ડેશન અને  નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ એમ ત્રણ સંસ્થાઓએ મહિલાઓને રોજગારી મળે તે માટે આ પ્રોજેકટ હાથ ધર્યો છે.પ્રોજેકટના સંચાલન સાથે  સંકળાયેલા મંજુબેન પટેલનું કહેવું છે કે, પ્રોજેકટ માટે ગૌશાળામાથી છાણ એકત્રિત કરીને તેને મશિન વડે બારીક પાવડરમાં ફેરવવામાં આવે છે.આ પાવડરને ઓર્ગેનિક મૈદા સ્ટિક સાથે ભેળવવામાં આવે છે.દિવાની વિશેષતા એ છે કે, તે સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખ જમીનમાં ખાતર તરીકે અથવા જંતુનાશક દવા તરીકે વાપરી શકાય છે.આમ દિવા ઈકો ફ્રેન્ડલી પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

Next Post
ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas...

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi...

ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day…

ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 કરોડની ઠગાઇમાં મહંત સહિત 5 આરોપીના 2 દિવસના રિમાન્ડ | 5 accused including Mahant remanded for 2 da…

2 months ago
અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

3 months ago
ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

3 weeks ago
ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર સાસુ-જમાઈની ટોળકી ઝડપાઈ | Gang of mother in law and son in law w…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News