gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સાયલાના
સુદામડાની સીમમાંથી ગેરકાયદે પથ્થરની ખાણ ઝડપાઈ

ખાણ
ખનીજની ટીમે વ્યાપક પ્રમાણ ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિને બીન વારસી દર્શાવતા
કામગીરી સામે સવાલ

સાયલા
–  સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ગેરકાયદે
ધમધમતી પથ્થરની ખાણમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડયા હતા. તંત્રની ટીમે
સ્થળ પરથી ૨-મશીન
, ૯-ડમ્પર, ૧-બોલરો પીકઅપ સહિતનો કુલ ૧૨ જેટલા વાહનોનો
સહિત રૃ.ચાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો તમામ મુદ્દામાલ
સુરેન્દ્રનગર ખાણ ખનીજ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો.

દરોડા
દરમિયાન એક્સપ્લોઝિવ પણ ઝડપાયું હતું જેની તપાસ સાયલા પોલીસ તપાસ કરશે તેમ ખનીજના
અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ચાલતી ખાણ
પ્રવૃત્તિને બિન વારસી બતાવી ખાણમાં કેટલું ખોદકામ થયું છે એ બાબતે ખાણ માપવાની
કામગીરી શરૃ કરવામાં આવી છે જે કામગીરી મોડી રાત સુધી ચાલતી હતી.

હાલના
તબક્કે ખાણ અંદાજે ૫૦ ફૂટ કરતા ઊંડી ખોદેલી હોય તેવું જોવા મળ્યું હતું. સ્થાનિક
લોકો પાસેથી મળતી માહિતી મુજબ લાંબા સમયથી ખાણ ચાલતી હતી. ગેરકાયદેસર ખાણકામ
એક્સ્કેવેટર મશીન માલિક (૧) રાજેશભાઈ નરશીભાઈ ચૌહાણ (રહે.સુદામડા
, તા.સાયલા (૨) આલાભાઈ
રત્નાભાઈ ગોહિલ તથા ગભરુભાઈ રત્નાભાઈ ગોહિલ (રહે.ઇશ્વરીયા
, તા.
સાયલા (૩) ભરતભાઈ વિહાભાઇ અલગોતર (રહે.જસાપર) દ્વારા કરવામાં આવતુ હોવાનું માલૂમ
પડેલ છે. સ્થળ પર ઝડપાયેલા ડાઈવર પાસેથી પણ નિવેદન લેવાની કામગીરી હાલમાં શરૃ હતી.

આટલા
મોટા પ્રમાણ ચાલતી ગેરકાયદે ખનન મામલે ખાણ ખનીજ વિભાગ નામ જાહેર નથી કરી ખનને બીન
વારસી બતાવતા કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સ્થળ પર ઝડપાયેલા એક્સપ્લોઝિવ
બાબતે ખનીજ વિભાગ પોલીસને રિપોર્ટ કરશે કે પછી તેમાં પણ ભીનું સંકેલસે તે પણ એક
સવાલ છે

ડમ્પર
માલિકોની યાદી

હિતેશભાઇ
સોંડાભાઇ અલગોતર (સાયલા)

હિતેશભાઇ
સોંડાભાઇ અલગોતર (કોઠારિયા
,
રાજકોટ)

સોંડાભાઇ
હનુભા અલગોતર (કોઠારિયા
, રાજકોટ)

જય
સોમનાથ સ્ટોન ઇન્ડસ્ટ્રી (સાયલા)

અજિતસિંહ
હેમુભા મોરી (સાયલા)

જય
ઠાકર સ્ટોન (વિરમગામ)

જયપાલસિંહ
અજિતસિંહ મોરી (સાયલા)

ચામુંડા
સ્ટોન ઇન્ડસ્ટ્રી (સાયલા)

જયપાલસિંહ
અજિતસિંહ મોરી (સાયલા)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win...

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in...

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત,  AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

12 months ago
વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબ…

વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબ…

4 months ago
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી | up scam Brothe…

યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી | up scam Brothe…

1 year ago
અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News