gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં મંદિરની સામે રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી જોખમ | Danger from broken drain covers on the r…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
ડાકોરમાં મંદિરની સામે રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી જોખમ | Danger from broken drain covers on the r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડંકનાથ મહાદેવ, ગોમતી ઘાટ જવાનો મુખ્ય માર્ગ

– પતરું વાગવાથી દર્શનાર્થીઓને ઈજાનો ભય : પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પરિણામ નહીં

ડાકોર : ડાકોરમાં ઠાકોરજીના મંદિરની સામે આવેલા રસ્તા ઉપર ગટરનું લોખંડનું ઢાંકણું તૂટીને ઊંચું થયેલું હોવાથી જોખમી બન્યું છે. પગમાં વાગવાથી દર્શનાર્થીઓ ઈજાગ્રસ્ત બને છે. ત્યારે આ અંગે રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.

યાત્રાધામ ડાકોરમાં દેશ-વિદેશથી ઠાકોરજીના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. ઠાકોરજીના દર્શન કરી ડંકનાથ મહાદેવ અને ગોમતી ઘાટ પર જવાના મુખ્ય રસ્તે ગટરનું લોખંડનું ઢાંકણું ઊંચું થઈ ગયું છે. ઠાકોરજીના દર્શનાર્થે આવતા ભક્તોના પગમાં વાગતા ઈજાગ્રસ્ત બને છે. સદનસીબે ફાગણી પૂનમના મેળામાં આ રસ્તો બંધ રખાયો હોવાથી પદયાત્રીઓનો બચાવ થયો હતો. પૂનમ સિવાય શનિ- રવિવાર, અગિયાર, રજાઓના દિવસોમાં ભક્તોનો ધસારો રહે છે. આ અંગે ડાકોર નગરપાલિકામાં આસપાસના દુકાનદારો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં પાલિકા તંત્રની બેદરકારીના લીધે ભક્તો સહિત સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે કોઈક મંત્રી કે વીઆઈપી આ લોખંડના ઢાંકણાંનો ભોગ બનશે ત્યારે પાલિકા તંત્રની આંખો ખૂલશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. આ બાબતે ડાકોર પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

Next Post
રાજુલાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતા દોડધામ | A fierce fire broke out in the aca…

રાજુલાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતા દોડધામ | A fierce fire broke out in the aca...

કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i…

કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i...

ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ 40 ડોલરની અંદર ઉતરી જવાની ગોલ્ડમેનની આગાહી | Goldman predicts global crude o…

ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ 40 ડોલરની અંદર ઉતરી જવાની ગોલ્ડમેનની આગાહી | Goldman predicts global crude o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of raping 14 year old gi…

4 months ago
મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો | Woman attacked by son and daughter in…

6 months ago
ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

1 week ago
રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા | ahmedabad police nabbed master mind a…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News