gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતા દોડધામ | A fierce fire broke out in the aca…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
રાજુલાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતા દોડધામ | A fierce fire broke out in the aca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ ધરાવતા મેદાની વિસ્તારમાં

આગ પર કાબૂ મેળવવા ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઠારવાના પ્રયાસો જારી

અમરેલી: અમરેલી  જિલ્લામાં સિંહોના વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વનવિભાગ અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. 

ે આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતાં હોવાથી એમને કંઇ નુકસાન ન થાય એ માટે સ્થાનિક આઈ.એફ.એસ .ફતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના ફાયરબ્રિગેડ  વાહનો દ્વારા આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અહી બાવળની ઝાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ,  એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.

રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીની ૧૦૦૦ વીઘા કરતાં વધુ જમીન આવેલી છે, જેમાં કોઇ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે, જેથી એમાં મહાકાય બાવળ ઊભા છે. આ બાવળની અંદર સિંહ, દીપડા અને હરણ જેવાં અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં સૌથી વધુ સિંહ વસવાટ કરતાં હોવાનું વન વિભાગનું કહેવું છે, જેથી આ આગથી સિંહ સહિત કોઇપણ પ્રાણીને નુકસાન ન પહોંચે એ માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વન વિભાગએ જણાવ્યું હતું કે આગ પર મોટા ભાગે કન્ટોલ મેળવી લેવાયો છે, જોકે હજી સાવ કાબૂમાં નથી આવી. કલાકોથી આગ ચાલતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાક થયા છે, વન વિભાગના કર્મચારીઓ અત્યારે ઝાડીઓમાં તપાસ કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i…

કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i...

ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ 40 ડોલરની અંદર ઉતરી જવાની ગોલ્ડમેનની આગાહી | Goldman predicts global crude o…

ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ 40 ડોલરની અંદર ઉતરી જવાની ગોલ્ડમેનની આગાહી | Goldman predicts global crude o...

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

9 months ago
મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

9 months ago
હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…

હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…

1 month ago
રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News