gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય | Fear of epidemic as sewage wa…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય | Fear of epidemic as sewage wa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન

– ચીફ ઓફિસર અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઓફિસમાં આવતા હોવાથી કામો નહીં થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ડાકોર : ડાકોર યાત્રાધામ હોવાથી સ્પેશિયલ કેસમાં ગ્રાંટની ફાળવણી કરાય છે. પરંતુ, ડાકોરમાં વિકાસ કાર્ય થયું હોય તેવું જોવા મળતું નથી. છેલ્લા ૧ વર્ષમાં અંદાજે રૂા. ૩ કરોડ ફાળવ્યા હોવા છતાં રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે નગરજનો હજૂ હાલાકી ભોગવી રહ્યા છે. સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લવાતું નથી. 

ડાકોર નગરમાં ગટરો ઉભરાવાની સમર્યા બેકાબૂ બની છે. ડાકોર પાલિકાના વોર્ડ નં.-૬માં ગટરોના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે. આ અંગે તા. ૧૨-૯-૨૦૨૫ના રોજ ટેલીફોનિક રજૂઆત કરતા આવું તો રહેવાનું, એ નાની બાબત કહેવાય, એની ફરિયાદ નહીં કરવાની તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હોવાનું સ્થાનિકે આક્ષેપ કર્યો છે. 

ડાકોરના સ્થાનિક રહીશોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ વડોદરા રહેતા હોવાથી અઠવાડિયામાં ત્રણ દિવસ બપોરે ૧૨થી ૫ વાગ્યા દરમિયાન ડાકોર ઓફિસમાં આવે છે. દરમિયાન ડાકોર ઓફિસ સિવાય ક્યાંય બજારમાં કે નગરમાં નહીં જતા સમસ્યાઓની ગંભીરતા નહીં જણાતા ઉકેલ આવતો નથી. સમસ્યાઓ અંગે ડાકોર પાલિકાના તમામ વોર્ડના રહીશોએ પાલિકામાં ફરિયાદો માટે અગાઉ હલ્લાબોલ પણ કર્યો હતો. છેલ્લા ૭ વર્ષથી તેમની કામગીરીથી નગરજનો હાલાકી ભોગવી ત્રસ્ત બન્યા છે.

ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે, નવી લાઈનો ચોકઅપ છે : સેનેટરી ઈન્સ્પેક્ટર

આ બાબતે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તારકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે. નવી લાઈનો ચોકઅપ થઈ ગઈ છે જેના રિપોર્ટ ચીફ ઓફિસરને કર્યા છે. નગરપાલિકાના ઘણા સાધનો બગડી ગયા છે જેથી સમસ્યાઓનો હલ થતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban…

RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban...

એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …

એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs ...

વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ | India finds it diffic…

વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ | India finds it diffic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન | Vidyasahayak…

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન | Vidyasahayak…

9 months ago
નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …

નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …

3 months ago
‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર? | Bi…

‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર? | Bi…

4 months ago
અમદાવાદઃ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા | vejalpur…

અમદાવાદઃ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા | vejalpur…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News