gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે 125 મણ અન્નકૂટ લૂંટાયો | 125 maunds of foodgrains looted during Gov…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે 125 મણ અન્નકૂટ લૂંટાયો | 125 maunds of foodgrains looted during Gov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બૂંદી, ભાત સહિત છપ્પન ભોગની સામગ્રી અન્નકૂટમાં મૂકાઈ

– અગાઉ આમંત્રણ આપ્યા બાદ આસપાસના ગામોથી આવેલા ક્ષત્રિયભાઈઓએ અન્નકૂટ લૂંટી પરંપરા જાળવી

ડાકોર : ડાકોર મંદિરમાં આજે ઠાકોરજીના સન્મૂખ ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ લૂંટાયો હતો. પડતર દિવસે ઠાકોરજીને ૧૨૫ મણનો અન્નકૂટ આસપાસના ગામોમાંથી આવેલા ક્ષત્રિયભાઈઓએ લૂંટી પરંપરા સાચવી હતી.

ડાકોર મંદિરમાં સવારે મંગળા આરતી બાદ શણગાર ભોગ પછી ઠાકોરજીના મંદિર પરિસરમાં ગૌશાળામાંથી ગાયો લાવવામાં આવી હતી. ગાયોની પૂજા કરી મંદિર ચોકમાં ઠાકોરજીની સન્મુખ ગોવર્ધન પર્વત છાણ- માટીનો પર્વત બનાવીને તેમાં ઠાકોરજીની શાલિગ્રામ સ્વરૂપ મૂતને મૂકીને તેને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. પછી ગાય પાસે ગોવર્ધનની પરિક્રમા કરાવવામાં આવી હતી. બાદમાં બ્રાહ્મણો દ્વાર અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જે અન્નકૂટમાં બ્રાહ્મણો મંદિરની પાછળના કુવે નિતરતા કપડે સવાસો મણનો અન્નકૂટ જેમાં બુંદી, ભાત અને છપ્પન ભોગની સામગ્રી ઠાકોરજીના ઘુમ્મટ ચોકમાં ભરવામાં આવી હતી. જે ભરતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. જે અન્નકૂટ ઠાકોરજીને બંધ બારણે ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાંદીની થાળીમાં કપૂરની આરતી ઉતારી આસપાસના ગામડેથી આવેલા ક્ષત્રિયભાઈ દ્વારા લૂંટવામાં આવ્યો હતો. પરંપરા મુજબ ડાકોર મંદિર તરફથી આ ક્ષત્રિયભાઈઓને અન્નકૂટ લૂંટવાનું આમંત્રણ એક મહિના પહેલા આપવામાં આવે છે. ક્ષત્રિયભાઈઓ દ્વારા જે અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવે છે તેમાં અનાજનું દાન પણ કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર, દુનિયામાં ટોચના પાંચમાં સામેલ

વલ્લભીપુર-ઉમરાળા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | Youth dies after car and bike collide …

વલ્લભીપુર-ઉમરાળા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | Youth dies after car and bike collide ...

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર | Delhi gas chamber after Diwali world’s m…

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર | Delhi gas chamber after Diwali world's m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026

5 months ago
ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા | ar…

4 months ago
ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

દક્ષિણ ઝોનમાં રૂ.6 કરોડના ખર્ચે ટ્રેન્ચલેશ પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઈન નખાશે | A new drainage line wil…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News