gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હવે દેશની અનેક ફાર્મા કંપનીઓ ઓઝેમ્પિકની જેનરિક દવા બનાવશે

વજન ઉતારવા માટે પણ ઓઝેમ્પિકનો ઉપયોગ થાય છે : વર્ષના અંતે 50 બ્રાન્ડનેમથી દવા માર્કેટમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા

નવી દિલ્હી: ડેનમાર્કની નોવો નોર્ડિક્સ નામની કંપની પાસે ડાયાબિટિસની બહુ ચર્ચિત દવા ઓઝેમ્પિકની પેટન્ટ હતી. ભારત સહિતના ઘણાં દેશોમાં એની પેટન્ટ એક્સપાયર થઈ છે. આજથી જ આ દવા પેટન્ટ ફ્રી થઈ જતાં હવે અનેક કંપનીઓ તેને લોંચ કરશે અને તેના કારણે અત્યાર સુધી આ દવાના માર્કેટમાં જે મોનોપોલી હતી તેનો અંત આવશે. ૧૦થી ૧૪ હજાર સુધી મહિનાની દવા થતી હતી તે હવે માત્ર ૧૦૦૦થી ૧૫૦૦ની થઈ જવાની શક્યતા છે.

ઓઝેમ્પિક બહુ ચર્ચાસ્પદ દવા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેને ૨૦૧૭માં પરવાનગી આપી પછી તો એ દવા એટલી લોકપ્રિય થઈ ગઈ કે દુનિયાભરમાં એની ચર્ચા હતી. માત્ર ડાયાબિટિસમાં જ નહીં, વજન ઉતારવામાં પણ તે મદદરૂપ બનતી હોવાથી લાખો લોકો તેનું સેવન કરવા લાગ્યા હતા. ઓઝેમ્પિક જીએલપી-૧ની કોપી કરીને ટાઈપ-૨ ડાયાબિટિસ ઘટાડે છે. જીએલપી-૧ એટલે  ગ્લુકેગોન-લાઈક પેપ્ટાઈડ-૧. 

ભારતમાં આ દવા વજન ઘટાડવામાં ઉપયોગમાં લેવાયાનો મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી ચૂક્યો હતો અને હાઈકોર્ટે આ મામલે સરકારનો જવાબ પણ માંગ્યો હતો. જોકે, સત્તાવાર રીતે કંપની તેને ડાયાબિટિસની દવા જ માને છે. તેના વિશે ઘણી માન્યતાઓ લોકોમાં પ્રવર્તે છે, પરંતુ નિષ્ણાત ડોક્ટર્સની સલાહથી તેના સેવનની ભલામણ કરવામાં આવે છે. કારણ કે ઘણાં દર્દીઓને તેનાથી ઉબકા આવવા, ઉલટી થવી, કબજિયાત, પેટમાં દુખાવો કે ઝાડા થઈ જવાની સાઈડ ઈફેક્ટ થાય છે.

ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થઈ જતાં ભારતમાં લગભગ ૪૨ કંપનીઓ ૫૦ પ્રકારની બાન્ડનેમ સાથે દવા લોંચ કરશે. તેના પરિણામે દવાના ભાવમાં ૭૦થી ૮૦ ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નોવો નોર્ડિક્સની પેટન્ટ ૨૧મી માર્ચે પૂરી થઈ છે, પરંતુ પશ્વિમના દેશોમાં આ કંપનીની દવાનો દબદબો રહ્યો છે. દવાની પેટન્ટ એક્સપાયર થઈ જતાં તેના જેનરિક બંધારણનો માર્ગ મોકળો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl...

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country ...

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

5 months ago
સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

4 months ago
સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

12 months ago
બુલડોઝર એક્શનની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે 8 વર્ષની બાળકી અનન્યાને પણ યાદ કરી | the picture of an 8…

બુલડોઝર એક્શનની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે 8 વર્ષની બાળકી અનન્યાને પણ યાદ કરી | the picture of an 8…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News