gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…
8
VIEWS
Share on FacebookShare on Twitter

– બરવાળાના ચોકડી ગામેથી

– એસઓજીએ દવાની ટીકડીઓ, ગ્લુકોઝ ના બોટલ, સીરપની બોટલ મળી કુલ રૂ. 20 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : બરવાળાના ચોકડી ગામે નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ તબીબને એસઓજીએ ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસઓજીને બાતમી મળી હતી કે, ચોકડી ગામે નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે સુરેશભાઈ મનુભાઈ ડોડીયાના રહેણાંક મકાનમાં હરેશ મુકેશ ભાઇ દેત્રોજા (રહે.વેજળકા તા.રાણપુર જી.બોટાદ )  કોઈપણ જાતની ડિગ્રી વગર પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી ડોક્ટર હોવાનુ જણાવી પ્રાઇવેટ દવાખાનુ ચલાવે છે. તેવી હકીકત મળતા તુરતજ એસઓજીએ તાલુકા હેલ્થ ઓફીસર બરવાળાને સાથે સ્થળ ઉપર ચોકડી ગામ પાસે જઈ નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે દરોડો પાડી હરેશ મુકેશ ભાઇ દેત્રોજાને ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા કલીનીક ચલાવી કલીનીકમાં દવાની ટીકડીઓ, ગ્લુકોઝ ના બોટલ, સીરપની બોટલ તથા અન્ય મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ રૂ.૨૦,૭૪૪ મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ બરવાળા પોલીસ માથામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a…

નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a...

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in...

શહેરના કુંભારવાડાના નારી રોડ પર નાળાનો ભાગ બેસી જતા દોડધામ | A section of the drain on Nari Road in …

શહેરના કુંભારવાડાના નારી રોડ પર નાળાનો ભાગ બેસી જતા દોડધામ | A section of the drain on Nari Road in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…

6 months ago
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

3 months ago
નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

12 months ago
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News