gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ | Sc…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ | Sc…
10
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઓનલાઇન ઠગોથી લોકો એલર્ટ થાય એટલે તરત  જ તેઓ ઠગાઇની જૂની સિસ્ટમ બદલી નાંખતા હોય છે.ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઇના કિસ્સા  બાદ લોકોમાં જાગૃતિ આવી રહી છે ત્યારે ઠગોએ હવે તરકીબ બદલવા માંડી છે.જે પૈકીની એક તરકીબ ક્યુઆર કોડ સાથે ચેડાં કરવાની છે.

હરણી ભીડભંજન મંદિરની બહાર ફૂલ અને અન્ય નાનીમોટી ચીજો વેચતા રાજુ માળી નામના એક સામાન્ય દુકાનદાર સાથે શનિવારે બનેલો બનાવ નાનામોટા દુકાનદારો માટે ચેતવણી રૃપ છે.યુવક ચીજવસ્તુઓ વેચી ક્યુઆર કોડ સ્કેનર પર પેમેન્ટ લેતો હતો ત્યારે બપોર પછી એકાએક સ્કેનરનું સ્પીકર બંધ થઇ ગયું હતું.

કોઇ પણ  ગ્રાહક ખરીદી કરી સ્કેનર મારફતે પેમેન્ટ કરે એટલે ગ્રાહકના ખાતામાંથી રકમ ઉપડી જતી હતી.પરંતુ સામે દુકાનદારના ખાતામાં રકમ જમા બતાવતી નહતી.જેથી વેપારીને શંકા જતાં રાતે કોઇ પરિચિતને જાણ કરી હતી.

સ્કેનરને લગતી જાણકારી ધરાવતા યુવકે સ્કેનર તપાસ્યું તો વેપારીનું સ્ટિકર જ બદલાઇ ગયું હોવાનું જણાઇ આવ્યું હતું.દિવસે ખરીદી કરવા આવેલો કોઇ ગઠિયો વેપારીની નજર ચૂકવીને ક્યુઆર કોડ સ્કેનર પર પોતાનું સ્ટિકર ચોંટાડી ગયો હતો.જેથી ગ્રાહકે ચૂકવેલી રકમ સીધી ગઠિયાના એકાઉન્ટમાં જતી હતી.

વેપારી સાથે થયેલી ઠગાઇની રકમ ૧૦૦૦-૧૨૦૦ જેટલી હતી.જેથી તેમણે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું.પરંતુ ઠગાઇની આ પધ્ધતિ ક્યુઆર કોડ સ્કેનર ધરાવતા તમામ લોકો માટે ચેતવણી રૃપ છે.

ફેક વેબસાઇટ પર ક્યુઆર કોડ સ્કેન કરતાં જ લિન્ક ખૂલી પૈસા ટ્રાન્સફર થાય છે

ઓનલાઇન પ્રોડક્ટ ખરીદવાના નામે ઠગો પેમેન્ટ માટે QR કોડ મંગાવી ફસાવેછે

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ 2 - imageસ્કેનર મારફતે ઠગાઇ કરવા માટે બીજી પણ રીતો અપનાવવામાં આવતી હોય છે.

મળતી માહિતી મુજબ,ઓનલાઇન પ્રોડક્ટ કે કોઇ ચીજ વેચવા માગતા લોકોનો ઠગો બાયર્સ બનીને સંપર્ક કરતા હોય છે.તેઓ ચીજવસ્તુ ખરીદવા માટે કોઇ ભાવતાલ કરતા નથી અને એડવાન્સ પેમેન્ટ આપવું  હોવાનું કહી ક્યુઆર કોડ માગતા હોય છે.

વેપારી કે ચીજ વેચનાર વ્યક્તિ ક્યુઆર કોડ આપે તે સાથે જ ઠગો તેને સ્કેન કરીને બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે.કેટલાક કેસોમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ ઠગો બીજી લિન્ક પર લઇ જઇ ફસાવતા હોય છે.

સ્કેનર સ્કેમ થી બચવા માટે ગ્રાહકે શું કરવું

સ્કેનર મારફતે થતા સ્કેમ થી બચવા માટે નીચે મુજબની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૃરી હોવાનું પોલીસ કહી રહી છે.

– ક્યુઆર કોડ સ્કેન કરતાં કોઇ લિન્ક ખૂલે તો તરત જ ટ્રાન્જેક્શન રદ કરો.

– ઓનલાઇન વેચવા માટે મૂકેલી ચીજો માટે કોઇ ક્યુઆર કોડ માગે તો યુઝર્સેની ખરાઇ કરી લેવી જોઇએ.

– ક્યારેય ઓટીપી કે બેન્કની વિગત શેર ના કરવી જોઇએ.

– સાઇટ પરથી ક્યુઆર કોડ સ્કેનર એપ ડાઉનલોડ ના કરો.

– મૂળ સ્ટિકર પર પેમેન્ટ કર્યા બાદ તરત જ વેરિફિકેશન કરો.જો શંકા જાય તો બેન્ક અને સાયબર સેલને જાણ કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara…

ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara...

બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

આર્ટસ ફેકલ્ટીની કુખ્યાત કેન્ટીનમાં ફરી મારામારી, વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | clash in canteen …

આર્ટસ ફેકલ્ટીની કુખ્યાત કેન્ટીનમાં ફરી મારામારી, વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | clash in canteen ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ

1 year ago
ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…

ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…

10 months ago
ભાજપે તમિલનાડુમાં ચૂંટણી જીતવા કમર કસી, AIADMK સાથે ગઠબંધનની જાહેરાત | /amit shah announces aiadmk b…

ભાજપે તમિલનાડુમાં ચૂંટણી જીતવા કમર કસી, AIADMK સાથે ગઠબંધનની જાહેરાત | /amit shah announces aiadmk b…

1 year ago
ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News