gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BHIM 3.0: ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ અને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સતત તેમાં ટેક્નોલોજિકલ સુધારાઓ કરી રહ્યા છે. BHIM એપને વધુ સુલબ બનાવતાં NPCIએ BHIM 3.0 લોન્ચ કરી છે. જેમાં પેમેન્ટ કરવા ઉપરાંત ખર્ચાઓને મેનેજ કરવું પહેલાં કરતાં પણ વધુ સરળ અને સ્માર્ટ થયું છે. BHIM એપમાં ત્રીજી અપડેટ યુઝર્સ, બિઝનેસ અને બેન્કોની સુવિધાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

BHIM 3.0ના નવા ફીચર્સ

બિલ રજૂ કરવાની સુવિધાઃ હવે તમે મિત્રો અને પરિવાર સાથે ખર્ચ વહેંચી શકો છો. ઘરનું બાડું હોય, ખાણી-પીણીનું બિલ હોય અથવા કોઈ ગ્રુપ શોપિંગ હોય હવે BHIM 3.0માં સ્પ્લિટ પેમેન્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે. જેનાથી હિસાબ કરવો સરળ બનશે.

ફેમિલી મોડઃ હે તમે તમારા પરિવારના સભ્યોને જોડી તેમના ખર્ચાઓ પર નજર રાખી શકશો. સાથે જરૂરી પેમેન્ટને અસાઈન પણ કરી શકો છો. જેનાથી પૂરો પરિવાર એક સાથે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરી શકશે.

ખર્ચનો હિસાબઃ નવુ સ્પેન્ડ એનાલિટિક્સ ફીચર તમને દરમહિને કરેલા ખર્ચની વિગતો આપશે. તે ઓટોમેટિક રીતે ખર્ચને જુદી-જુદી કેટેગરીમાં વહેંચી શકશે. જેનાથી બજેટ બનાવવું અને બચત પણ કરવી સરળ બનશે.

રિમાઈન્ડર એલર્ટઃ હવે એપ પર તમે પેન્ડિંગ બિલ, યુપીઆઈ લાઈટ એક્ટિવેશન અને બેલેન્સ ઓછું થવા પર જાતે જ રિમાઈન્ડર મોકલશે. જેનાથી જરૂરી પેમેન્ટ ચૂકી જવાના કિસ્સા ઘટશે.

વેપારીઓ માટે ખાસ ફીચર્સ

BHIM Vega: ટ્રેડર્સ હવે BHIM એપ મારફત ઈન-એપ પેમેન્ટ સ્વીકારી શકે છે. જેનાથી ગ્રાહકોને અલગથી કોઈ અન્ય એપ પર જવાની જરૂર પડશે નહીં. જેનાથી ટ્રાન્જેક્શન વધુ ઝડપી અને સરળ બનશે.

NPCIના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન અજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, BHIM 3.0 ભારતની ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા માટેનું મોટું પગલું છે. NBSLના સીઈઓ લલિતા નટરાજને જણાવ્યું હતું કે, આ અપડેટ ખાસ કરીને ભારતીયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જેનાથી ડિજિટલ પેમેન્ટ તમામ માટે સરળ અને સુરક્ષિત બનશે. BHIM 3.0 હવે 15થી વધુ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ થશે. જેનાથી દેશના તમામ લોકો ડિજિટલ પેમેન્ટનો લાભ ઉઠાવી શકશે.

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G...

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથ…

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથ...

અમદાવાદમાં શૉ-રૂમના ઉદ્ધાટનના દિવસે જ ચોરી, મહિલા મોંઘાભાવના બે પટોળા ઉઠાવી ગઈ | Woman steals Patola…

અમદાવાદમાં શૉ-રૂમના ઉદ્ધાટનના દિવસે જ ચોરી, મહિલા મોંઘાભાવના બે પટોળા ઉઠાવી ગઈ | Woman steals Patola...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

2 months ago
આણંદ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર સાથે અથડાતાં બેના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Two Killed O…

આણંદ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર સાથે અથડાતાં બેના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Two Killed O…

10 months ago
30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

8 months ago
સિંહોનો વસ્તાર વધ્યો પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ, વન વિભાગને ગડમથલ | Lions’ range has increase…

સિંહોનો વસ્તાર વધ્યો પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ, વન વિભાગને ગડમથલ | Lions’ range has increase…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News