gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in Business
0 0
0
ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨જી મેના સમાપ્ત  થયેલા વર્ષમાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં ૨.૪૦ ટકા વધારો થયો છે જે ગયા વર્ષના ૨જી મેના અંતે ૧.૭૦ ટકા રહ્યો હતો. ચૂંટણીનો સમયગાળો નહીં હોવા છતાં રોકડનો વપરાશ મજબૂત રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીના કાળમાં રોકડની માગ ઊંચી રહેતી હોય છે.

બે મેના અંતે દેશમાં કરન્સી ઈન સર્ક્યુલેશનનો આંક રૂપિયા ૩૮.૧૦ લાખ કરોડ રહ્યો હતો જે દેશના જીડીપીના ૧૧.૫૦ ટકા જેટલો થવા જાય છે. 

નવેમ્બર, ૨૦૧૬માં  નોટબંધીના કાળમાં કરન્સી ઈન સર્ક્યુલેશનનો જે આંક હતો તેની સરખામણીએ હાલનો આંક અડધો ટકા ઓછો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. 

રવી અને ખરીફ મોસમના મજબૂત ઉત્પાદનને કારણે ગ્રામ્ય માગમાં વધારો થતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વધારો જોવા મળ્યો હોવાની એક વિશ્લેષકે ધારણાં મૂકી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશમાં બેન્ક ખાતેદારોએ એક એટીએમ દીઠ સરેરાશ રૂપિયા ૧.૩૦ કરોડ કાઢયા હતા એમ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવાયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

Next Post
સોનામાં રૂ.500 તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો:ક્રૂડમાં વધઘટ

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા | pakistan based trf b…

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા | pakistan based trf b...

મેટલ, હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 182 પોઈન્ટ વધીને 81331 | Funds surge in …

મેટલ, હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 182 પોઈન્ટ વધીને 81331 | Funds surge in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં શિક્ષણ સમિતિનો શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ ચાલ્યો ત્રણ કલાક, 185 શિક્ષકોના સન્માન માટે માત્…

7 months ago
જામનગરના રણમલ તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ | Body of a young man…

6 months ago
ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News