gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર-રાજકોટ હાઈ-વે પરનો બનાવ

– ઉમરાળા પોલીસ મથકમાં બુલેટ ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર : ભાવનગર-રાજકોટ હાઈ-વે પર ડિવાઈડર સાથે બુલેટ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. બનાવ અંગે અકસ્માત સર્જનાર યુવક સામે ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરાળા તાલુકાના જાળીયા ગામે રહેતા સદામખાન દોલતખાન પઠાણ તથા કમલેશભાઈ જીવરાજભાઈ ડાભી અને માંડવા ગામના સંજય ઉર્ફે હકો કિશોરભાઈ સોલંકી સલમાનની જીજે-૦૧-એમવી-૧૭૭૫ નંબરની બાઈક લઈને જાળીયા ગામેથી નિકળ્યા હતા અને સદામ બુલેટ બાઈક ચલાવતો હતો ત્યારે રાત્રિના પોણા અગિયાર કલાકના અરસમાં તેઓ લીમડા (હનુભાના) ખાતે પરત આવી રહ્યાં હતા ત્યારે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર શ્રીજી વોટર પાર્ક પાસે રોડની સાઈડમાં ડિવાઈડર સાથે બુલેટ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ઢસા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કમલેશભાઈ તથા સદામખાનને ફરજ પરના તબીબને તપાસીને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે સંજયભાઈ સોલંકી (રહે.માંડવા)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. આ અંગે મૃતક કમલેશભાઈના ભાઈ રવિભાઈ જીવરાજભાઈ ડાભી (રહે.જાળીયા)એ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…
GUJARAT

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

March 8, 2026
શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

Next Post
થાન તાલુકામાં 250 સિરામિક ઉદ્યોગોમાં ગેસમાં કાપ મૂકતા ઉત્પાદનને અસર | Production affected due to gas…

થાન તાલુકામાં 250 સિરામિક ઉદ્યોગોમાં ગેસમાં કાપ મૂકતા ઉત્પાદનને અસર | Production affected due to gas...

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap...

કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકો માટે બાળ રમતોત્સવનું આયોજન | Children’s sports festival…

2 months ago
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલા…

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

ચાઇનીઝ એપ પરના પ્રતિબંધ હટાવવાના દાવો ખોટો, ભારત સરકારે TikTokને અનબ્લોક કરવાનો કોઇ આદેશ નથી આપ્યો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News