gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો

રૂપિયા પડાવી હાથ ખંખેરી લીધા, ઉપરથી જાનથી મારી નાંખવાની ધમકી આપીઃ ચાર શખ્સો સામે ગુનો દાખલ

પોરબંદર: પોરબંદર જિલ્લામાં વિદેશ જવાની બાબતમાં છેતરપિંડી થવાના કિસ્સાઓનો સિલસિલો યથાવત્ છે, લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. આવો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં છાયાના યુવાનને લંડનના વિઝા કરાવી આપવાની લાલચ આપીને ૩૦ લાખ ૭૫ હજાર પડાવી લીધા બાદ વિઝા નહીં આપીને ૪ શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.

છાયા-રતનપર રોડ પર રહેતા અને અમદાવાદમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલેશનની કામગીરી કરતાં દીપક લખમણ ઓડેદરા નામના યુવાનને કેનેડા નોકરી અર્થે જવું હોવાથી એજન્ટો મારફતે પ્રોસેસ કરતો હતો તે દરમિયાન તેનો સંપર્ક સૌમિલ સોની સાથે થયો અને તેણે લંડનમાં નોકરી અપાવવા જણાવ્યું હતું. સૌમિલે વર્કવિઝાની તમામ ફી પેટે ૨૪,૫૦૦ પાઉન્ડ થશે, ૫૦ ટકા રકમ મોકલો તો વિઝાની પ્રોસેસ ચાલુ કરીએ તેમ જણાવ્યું હતું. આથી તેના ભાઈ રોનિત સોનીના મોબાઈલ પર પી.સી.સી.ની તારીખ મેળવવા રૂા.૧૫૦૦ ગૂગલ-પે કર્યા હતાં. ત્યારબાદ કન્સલ્ટીંગ ચાર્જ પેટે ૨૦૦ પાઉન્ડ, એ પછી ૫૦ ટકા ફી એટલે કે સાડા તેર લાખની વ્યવસ્થા કરી હતી.

તમામ પ્રોસેસ થઈ ગયા બાદ જ્યારે પાસપોર્ટ મળ્યા ત્યારે તેમાં વિઝાની કોઈ એન્ટ્રી કે સિક્કો મારેલો નહતો તેથી ફરીથી પ્રોસેસ કરાવાઈ પરંતુ તેમાં પણ ઠગાઈ જ થતાં અંતે હાથ ઉંચા કરી  દેવાના તથા મારી નાંખવાની ધમકી આપતા યુવાને અશ્વિન સોની, રોનિત અશ્વિન સોની, સૌમિલ અશ્વિન સોની અને પાર્થ સોની સામે રૂા.૩૦,૭૫,૫૦૦ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પત્ની, બહેન, માતા-પિતાના 15 તોલા દાગીના વેચવા પડયા

દીપકની પત્ની રેખાને પણ લંડન જવાનું નક્કી થતાં નવા વર્ષ મુજબ ફેમેલી સાથે લંડનના વિઝા મેળવવા વધારાના ૩૦૦૦ પાઉન્ડ ચૂકવવાનું કહેતા યુવાને પત્ની, બહેન વર્ષા તથા માતા-પિતાના ૧૫થી ૧૬ તોલા જેટલા દાગીના વેંચ્યા તથા હાથ ઉછીના લીધા હતાં. ઉપરાંત પોતના વિઝા માટે પહેલેથી જ જમીન પર પાકધિરાણ લોન, ખેતીની ઉપજ, પિતા અને ભાઈની જાઈન્ટ પોલિસી ઉપર લોન ઉપાડી સાડા તેર લાખની વ્યવસ્થા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

June 6, 2026
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…
GUJARAT

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

June 6, 2026
Next Post
બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women's participation from savi...

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due...

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો | 147 years ago today the foundation of Sir T …

આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો | 147 years ago today the foundation of Sir T …

5 months ago
પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b…

પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b…

4 months ago
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…

3 months ago
વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News