gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને વડોદરા સહિત તમામ ડીઈઓ કચેરીઓને ઈ- સરકાર પોર્ટલ થકી જ તમામ ફાઈલો શિક્ષણ વિભાગને મોકલવાની તાકીદ કરી છે.સાથે સાથે  ફાઈલની હાર્ડ કોપી પર પ્રતિબંધ મૂકયો છે.જો કોઈ ડીઈઓ કચેરી ફાઈલની હાર્ડ કોપી શિક્ષણ વિભાગને મોકલશે તો તે ડીઈઓ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.

શૈક્ષણિક આલમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સ્કૂલો દ્વારા પગાર બિલ, વર્ગ વધારો, વર્ગ બંધ કરવાની દરખાસ્ત, એરિયર્સ, એલટીસી બિલ જેવી તમામ બાબતોની ફાઈલો ડીઈઓ કચેરીને મોકલવામાં આવતી હોય છે.આ ફાઈલો કચેરી દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગને મંજૂરી મોકલવામાં આવે છે.જોકે હવે સરકારે ડીઈઓ કચેરી અને શિક્ષણ વિભાગ વચ્ચે પેપરલેસ કામગીરીના આશયથી ઈ સરકાર નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે.

જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને ડીઈઓ કચેરીને મેડિકલ બિલ તેમજ સર્વિસ બૂક સિવાયની તમામ ફાઈલો આ પોર્ટલ થકી ઓનલાઈન મોકલવા માટે આદેશ આપ્યો છે.સરકારે આ આદેશનો અમલ ૧૫ જાન્યુઆરીથી શરુ કરી દીધો છે.

શિક્ષકો- કર્મચારીઓની ફાઈલો વહેલી મંજૂર થશે

વડોદરાની એક સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, જો સરકાર આ પરિપત્રનો યોગ્ય રીતે અમલ કરે તો શિક્ષકો અને કર્મચારીઓની ફાઈલો ઓછા સમયમાં મંજૂર થઈ જશે.અત્યારે ફાઈલો ટેબલે- ટેબલે ફરે છે, તેની જગ્યાએ સબંધિત ટેબલ પર જ ઓનલાઈન ફાઈલ પહોંચી જશે.ઉપરાંત ફાઈલો આડી અવળી મૂકાઈ ગઈ છે કે ખોવાઈ ગઈ છે તેવી ફરિયાદો પણ ઉભી નહીં થાય.જોકે સ્કૂલોએ ડીઈઓ કચેરીને ફાઈલો કેવી રીતે મોકલવાની તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.જેના કારણે અત્યારના તબક્કે તો સ્કૂલોએ પોતાની ફાઈલો ડીઈઓ કચેરીને હાર્ડ કોપીના સ્વરુપમાં જ મોકલવાનું ચાલું રાખ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el…

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el...

આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been we…

આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been we...

અમદાવાદ મ્યુનિ.દ્વારા પાલડીમાં મુસ્તફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો | By Ahmedabad Municipal…

અમદાવાદ મ્યુનિ.દ્વારા પાલડીમાં મુસ્તફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો | By Ahmedabad Municipal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an…

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an…

1 year ago
સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

1 year ago
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

5 months ago
અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News