gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી ‘SIT’ નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા | Government’s S…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી ‘SIT’ નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા | Government’s S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Deesa Fire Tragedy: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. આ અગાઉ રાજકોટ, સુરતમાં આગ દુર્ઘટનામાં પણ નિર્દોષો મોતને ભેટ્યા હતાં. તેમ છતાંય સરકારે કોઈ ધડો લીધો નથી.  ચોક્કસ પગલાં ન લેવાતાં સરકારી તંત્રની નિષ્ક્રિયતાને પગલે  ફેક્ટરી-કારખાનાઓમાં આગ દુર્ઘટનાની ઘટનાઓ બની રહી છે. લોકોમાં ભભૂકેલા રોષને ઠારવા રાજ્ય સરકારે ફરી આગ દુર્ઘટનાની તપાસના બહાને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નુ નાટક રચ્યુ છે.

સરકારી અધિકારીને બચાવવા સરકારની મથામણ!

ગુજરાતમાં ફેક્ટરી-કારખાનાઓમાં ફાયર સેફટીને લઈને કોઇ જોનાર નથી. ક્યાંક નિર્ધારિત મર્યાદા કરતાં ઝેરી કેમિકલ રાખવામાં આવી રહ્યુ છે, તો ક્યાંક ગેરકાયદે રીતે ફટાકડાં બનાવવામાં આવી રહ્યાં છે. ગરીબ શ્રમિકો માટે કારખાના-ફેક્ટરીમાં કોઇ વ્યવસ્થા જ નથી. ત્યારે જો આગ  દુર્ઘટના બને તો સરકાર ચાર લાખની સહાય કરીને સહાનુભૂતિના આંસુ સારીને હાથ ખંખેરી લે છે.

ડીસા અગ્નિકાંડ પણ સરકારે ગરીબ શ્રમિકોને 4 લાખ રૂપિયાની સહાય કરીને સંતોષ માણી લીધો છે. આ ગેરકાયેદ રીતે ફટાકડાંની ફેક્ટરી ધમધમી રહી છે તે માટે કયા અધિકારી કસૂરવાર છે તે અંગે સરકાર એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. હવે સીટનું નાટક કરીને દોષનો ટોપલો ફેક્ટરી માલિકના માથે નાંખવા મથામણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતની મહિલા-બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા 4 વર્ષથી કેન્દ્રની શૂન્ય સહાય, સરકારી આંકડાઓમાં પણ વિસંગતતા

એવો સવાલ ઊઠ્યો છે કે, અત્યાર સુધી આગ દુર્ઘટનામાં સીટના રિપોર્ટ જાહેર થયાં છે, ત્યારે કયા અધિકારીને કસૂરવાર ઠેરવવામાં આવ્યાં છે? તક્ષશિલા-સુરત અને રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો આજેય ન્યાય માટે વલખાં મારી રહ્યાં છે.ત્યારે સીટના નામે ડીસા અગ્નિકાંડ પર ઠંડુ પાણી રેડવામાં આવી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. આ ઉપરાંત સ્થાનિકો એવો સવાલ ઊઠાવી રહ્યાં છે કે, 21 ગરીબ શ્રમિકોનો જીવ લેનારાં ફેકટરી માલિકાનો ઘર પર દાદાનું બૂલડોઝર ક્યારે ફરશે.

ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી 'SIT' નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા | ahmedabad air…

અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા | ahmedabad air...

ગુજરાતની મહિલા-બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા 4 વર્ષથી કેન્દ્રની શૂન્ય સહાય, સરકારી આંકડાઓમાં પણ વિસં…

ગુજરાતની મહિલા-બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા 4 વર્ષથી કેન્દ્રની શૂન્ય સહાય, સરકારી આંકડાઓમાં પણ વિસં...

ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 …

ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

10 months ago
‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

9 months ago
‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

5 months ago
બાવળાના ટાવર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન | Ganpati festival organized at Tower Chowk Bavla

બાવળાના ટાવર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન | Ganpati festival organized at Tower Chowk Bavla

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News