gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Deesa Factory Blast: ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાં પાંચ જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આજે બુધવારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હલ્લાબોલ કરી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકાર અને પોલીસની કામગીરીના વિરોધમાં વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર અને સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. તેઓ મૃતકોના પરિવારજનોને મળવા ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સરકાર સામે ગંભીર આક્ષેપ કરીને ધરણાં બેઠા. 

કોંગ્રેસ નેતાઓનો સરકાર પર ગંભીર આક્ષેપ 

વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, ‘મૃતકોના પરિવારને મૃતદેહની ઓળખ પણ કરવા દીધી નથી, કેટલાક મૃતકોના પરિવારજનો ડીસા પહોંચે તે પહેલા જ તેમના સ્વજનોના મૃતદેહ મધ્ય પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે.’  જ્યાં સુધી પરિવારની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો

કોઇને બચાવવાનું આ ષડયંત્ર છે?

કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘પરમિશન ન હતી તો ઉત્પાદન કેવી રીતે થયું, મને લાગે છે કે કોઇને બચાવવાનું આ ષડયંત્ર છે. કોઇ મોટા રાજનેતાનો આમાં હાથ છે. આ લોકો લીપાપોતી કરીને મામલો છુપાવી રહ્યા છે. જેના મા-બાપ અને અન્ય સંબંધીઓ અહીં છે તેમની ડેડબોડીને આ રીતે તેમને કહ્યા વિના જ લઇ જાય તે યોગ્ય બાબત નથી. મૃતકના સગા ડેડબોડીને આઇડેન્ટીફાઇ કરે તે પહેલા જ ગુપચુપ રીતે તેને મધ્યપ્રદેશ રવાના શા માટે કરાયા? આની પાછળનું ષડયંત્ર શું છે? કોને બચાવવા માંગે છે સરકાર? આ સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી અમે વિપક્ષનો ધર્મ નિભાવી અહીં જ ધરણાં કરીશું.’

આ પણ વાંચો: સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો

શું હતી ઘટના?

ગઈકાલે મંગળવારે ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરાઈ છે. જેમની સામે સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણા પર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4 આરોપીની ધરપકડ | Anand Based G…
GUJARAT

અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4 આરોપીની ધરપકડ | Anand Based G…

March 27, 2026
Next Post
બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા | Verificat…

બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા | Verificat...

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પ…

દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પ…

3 months ago
79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

7 months ago
PE અને VC ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું | PE and VC investments hit three year high

PE અને VC ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું | PE and VC investments hit three year high

5 months ago
પ્રાયમરી બજાર માટે માર્ચ મહિનો નિરસ, એક પણ IPO બજારમાં ન આવ્યો | March was a dull month for the prim…

પ્રાયમરી બજાર માટે માર્ચ મહિનો નિરસ, એક પણ IPO બજારમાં ન આવ્યો | March was a dull month for the prim…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News