gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડુપ્લિકેટ CMO-PMO,માર્કશીટ,પોલીસ બાદ વડોદરામાં ડુપ્લિકેટ FIRE NOC કૌભાંડનો પર્દાફાશ | Duplicate FIRE…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ડુપ્લિકેટ CMO-PMO,માર્કશીટ,પોલીસ બાદ વડોદરામાં ડુપ્લિકેટ FIRE NOC કૌભાંડનો પર્દાફાશ | Duplicate FIRE…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ડૂપ્લિકેટ પોલીસ,ડૂપ્લિકેટ સીએમઓ, પીએમઓ,ડૂપ્લિકેટ માર્કશીટ,પોલીસ અને ડૂપ્લિકેટ દસ્તાવેજો બાદ હવે ડૂપ્લિકેટ ફાયર એનઓસીનું કૌભાંડ ખૂલતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

વડોદરા ફાયર બ્રિગેડ ના નામે આજવારોડની ત્રણ માળની એક બિલ્ડીંગ માટે લેવાયેલું ફાયર એનઓસી ડૂપ્લિકેટ હોવાનું જણાઈ આવતા અધિકારીઓએ વિશેષ ટીમ બનાવી તપાસ આદરી છે.

ઉપરોક્ત કૌભાંડ અંગે મળતી માહિતી મુજબ,પંદરેક દિવસ પહેલાં આજવારોડ મહાવીર હોલ ચારરસ્તા પાસે આવેલી  અર્શ પ્લાઝા નામની બિલ્ડિંગમાં આગનું છમકલું થયું હતું.જેને કારણે ફાયર  બ્રિગેડની મદદ લેવાતાં તેમણે આગ બૂઝાવી સુરક્ષાના કારણોસર વીજ કનેક્શન કપાવી નાંખ્યું હતું.

વીજ કનેક્શન ફરી શરૃ કરવા માટે વીજ કંપની દ્વારા ફાયર એનઓસી માંગવામાં આવે છે.જેથી વીજ કંપનીમાં પ્રોસિજર કરવા માટે  પ્લાઝાના વહીવટકર્તા દ્વારા અરજી સાથે ફાયર એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું.જેની તપાસ દરમિયાન આ સર્ટિફિકેટ બોગસ હોવાનું ખૂલતાં ચીફ ફાયર ઓફિસરે સમગ્ર કૌભાંડની તપાસ શરૃ કરાવી છે. 

આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કોર્પોરેશનને આર્થિક ફટકો મારવાના ષડયંત્રનો ભાંડો ફૂટે તેમ છે.

ઇન્ચાર્જ ચીફ ફાયરની બોગસ સહી અને ટેન્કરની પાવતીનો આઉટવર્ડ નંબર

ડુપ્લિકેટ CMO-PMO,માર્કશીટ,પોલીસ બાદ વડોદરામાં ડુપ્લિકેટ FIRE NOC કૌભાંડનો પર્દાફાશ 2 - imageડૂપ્લિકેટ ફાયર એનઓસી જેના નામે ઇસ્યુ કરવામાં આવી છે તે તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ફાયર નિકુંજ આઝાદે કહ્યું હતું કે,મારા ધ્યાને એનઓસી આવતાં જ મેં હાલના ચીફ ફાયરનું ધ્યાન દોર્યું હતું.આ એનઓસી પર મારા પહેલાંના ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટની પણ સહી છે.જે અમારી બંને સહીઓ  બોગસ છે.આ ઉપરાંત એનઓસી પર અમે આઉટવર્ડ નંબર નાંખીએ છીએ.પરંતુ આ એનઓસી પરનો આઉટવર્ડ નંબર પણ ખોટો છે.તપાસ કરતાં પાણીની ટેન્કરની ડિલિવરી માટે ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ ના આ એનઓસી પર જુદા જુદા બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરના નામ અને સહી કરવામાં આવ્યા છે. વળી તેમાં આઉટવર્ડ નંબર ની જગ્યાએ ટેન્કર ફાળવણીની પાવતીનો નંબર લખવામાં આવ્યો છે.જેથી આ પ્રકરણની તપાસ થવી જરૃરી છે.

 સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ થશે, પોલીસ કેસ કરીશું

    ડૂપ્લિકેટ એનઓસીના પ્રકરણ અંગે હાલના ચીફ ફાયર વિજય પાટિલે કહ્યું હતું કે,આ એક ખૂબ જ ગંભીર બાબત છે. જેનાથી ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની લાગત ને નુકસાન થાય તેમ છે. અમે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને પુરાવા એકત્રિત કરી પોલીસ કેસ કરવાના છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
GUJARAT

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

March 29, 2026
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…
GUJARAT

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

March 29, 2026
બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
GUJARAT

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

March 29, 2026
Next Post
સમિયાલાની જમીન વેચવાના બહાને રૃા.૬૬.૫૦ લાખની ઠગાઇ | cheating with woman worth 66 lakh rupees

સમિયાલાની જમીન વેચવાના બહાને રૃા.૬૬.૫૦ લાખની ઠગાઇ | cheating with woman worth 66 lakh rupees

સમા માં પાણી માટે મોરચો કાઢનાર મહિલાઓ સાથે પોલીસની ગેરવર્તણૂકની તપાસ DCP કરશે | DCP will inqure issu…

સમા માં પાણી માટે મોરચો કાઢનાર મહિલાઓ સાથે પોલીસની ગેરવર્તણૂકની તપાસ DCP કરશે | DCP will inqure issu...

શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

4 months ago
માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

6 months ago
પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

12 months ago
રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s…

રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News