gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana Vip Number Plate: ‘HR88B8888’ આ નંબર અને તેની 1.17 કરોડમાં હરાજી તો તમને યાદ હશે. કારણ કે આ ફેન્સી નંબર માટે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોંઘી બોલી બોલાઈ હતી. પણ જેને હરાજી બોલી હતી તે નક્કી કરાયેલા દિવસોમાં સંપૂર્ણ રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહેતા એ જ નંબરની ફરી હરાજી થઈ છે.

બીજી હરાજીમાં 26.71 લાખમાં વેચાઈ ફેન્સી નંબર પ્લેટ

આ નંબર પ્લેટની પહેલી વાર 26 નવેમ્બરના રોજ હરાજી કરવામાં આવી હતી. હિસારના સુધીર કુમારે ₹1.17 કરોડની બોલી લગાવીને તે જીતી હતી પરંતુ તે રૂપિયા ભરી શક્યો ન હતો.  જેના કારણે હરિયાણા સરકારને તેને ફરીથી હરાજી માટે મૂકવાની ફરજ પડી હતી. જેની 10 ડિસેમ્બરે ફરીથી હરાજી થઈ હતી. જેમાં 31 લોકોએ બોલી લગાવી હતી. આખરે, સુષ્માએ તેને 26.71 લાખમાં ખરીદી હતી. જેમને પણ ત્રણ દિવસમાં સંપૂર્ણ રકમ જમા કરાવવાની રહેશે.

સુધીરની સંપત્તિ અને આવકની તપાસનો આદેશ અપાયો

હરિયાણાના પરિવહન મંત્રી અનિલ વિજે 1.17 કરોડની હરાજી બોલનાર સુધીરની સંપત્તિ અને આવકની તપાસનો આદેશ આપ્યો હતો. જેનું કારણ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે બોલી લગાવવી એ શોખ નથી પણ જવાબદારી છે.  તો સામે પક્ષે સુધીરે પૈસા જમા ન કરાવવાનું કારણ ટેકનિકલ સમસ્યા ગણાવી હતી

આ ફેન્સી નંબર સોનીપતના કુંડલી સાથે જોડાયેલો

આ ફેન્સી વીઆઇપી નંબર સોનીપતનાં કુંડલી વિસ્તાર સાથે જોડાયેલો છે. આથી, નંબર બ્લોક કરાવ્યા પછી વાહનનું રજિસ્ટ્રેશન પણ આ જ વિસ્તારમાં કરવું પડશે. આ નંબર સીરિઝમાં ચાર વખત ‘8’ નો સમાવેશ થતો હોવાથી તે ઘણો ખાસ ગણાય છે. તેથી જ, ‘8888’ સીરિઝની માંગણી નંબર પસંદ કરનારા લોકોમાં હંમેશા ઊંચી રહે છે.

આ પણ વાંચો: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: કાલોલમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ

નંબર બજારમાં વધતો ક્રેઝ

વાહન માલિકોમાં આકર્ષક અને ફેન્સી નંબરો પ્રત્યેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. ‘0001’, ‘9999’, ‘7777’, અને ‘8888’ જેવી સીરિઝ સૌથી વધુ પસંદ કરવામાં આવતી હોય છે. નિષ્ણાતોના મતે, આ નંબરોને શુભ માનતા ખરીદારો મોટી કિંમત ચૂકવવાથી પણ સહેજ પણ ખચકાતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિદેશનો વધતો ‘મોહ’! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ ‘સમસ્યા’ | 9 lakh …

વિદેશનો વધતો 'મોહ'! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ 'સમસ્યા' | 9 lakh ...

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary...

હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા | Wherever…

હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા | Wherever...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

5 months ago
બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur…

બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur…

3 months ago
વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro…

વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro…

10 months ago
ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો | Part of the road and building sub of…

ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો | Part of the road and building sub of…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News